Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ગાજરાવાડીમાં કંકોત્રી આપવા મહિલા ઘરમાં પ્રવેશી ત્યાં જ ગેસનો બ્લાસ્ટ થયો, ચાર દાઝયા

On: February 3, 2022 4:51 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 03

વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આજે સવારે ગેસ લીકેજને કારણે બ્લાસ્ટ થતા પાડોશી મહિલા અને પાંચ વર્ષનો પુત્ર સહિત ચાર જણા દાઝ્યા હતા.

ગોમતી પુરા માં રહેતા પદ્માબેન પટેલ આજે સવારે ગેસ સળગાવવાની તૈયારી કરતા હતા ત્યારે તેમના ઘરમાં પાંચ વર્ષનો રોહતાંગ રમી રહ્યો હતો.

આ વખતે પાડોશમાં રહેતા ભારતીબેન તેમના પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી કંકોત્રી આપવા માટે ઘરમાં આવ્યા હતા. જેને કારણે પદ્માબેન ભારતીબેન ને મળવા આવ્યા હતા.

સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, આ વખતે આખા રૂમમાં ગેસ ફેલાઈ ગયો હતો અને ત્યારબાદ મકાનમાં દીવો સળગતો હોવાને કારણે અથવા તો સ્પાર્ક થવાને કારણે બ્લાસ્ટ થયો હતો. આ સાથે અગનગોળો રૂમમાં ફેલાયો હતો. જેમાં ભારતીબેન તેમજ મકાનમાં રહેતો પાંચ વર્ષનો વૃતાંશ પટેલ તેની માતા જ્યોતિ પટેલ અને વિકી પટેલ દાઝ્યા હતા.

બનાવના સ્થળે ફાયર બ્રિગેડ આવી હતી.પરંતુ ત્યાર પહેલા સ્થાનિકોએ આગ કાબુમાં લઇ લીધી હતી. ફાયર બ્રિગેડ ઇજાગ્રસ્તોને સારવાર માટે તજવીજ કરી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!