Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

જામનગરમાં રણજીત સાગર રોડ પર એક કાર કેનાલમાં ખાબકી: કારની બાજુમાંથી દારૂ અને કેક ની સામગ્રી મળી આવતા અનેકવિધ ચર્ચા

On: February 3, 2022 8:27 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 03

જામનગર માં રણજીત સાગર રોડ પર આર્મીના ગેઇટની બાજુમાં આવેલી કેનાલમાં એક કાર ખાબકી ગઈ હતી, અને કારને નુકસાન થયું છે. ઉપરાંત કાર ની બાજુ માંથી ઇંગ્લિશ દારૂ તથા કેક વગેરે મળી આવ્યા હોવાથી અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે, અને પોલીસે કાર તથા અન્ય સામગ્રી કબજે કરી લઇ વિશેષ તપાસ આરંભી છે.

જામનગરના રણજીતસાગર રોડ પર આર્મી ગેઇટની બાજુમાં આવેલી તળાવના પાણી માટેની કેનાલ માંથી આજે વહેલી સવારે જીજે-1 એચ.એમ 4129 નંબરની કાર ખાબકી ગયેલી અવસ્થામાં નજરે પડી હતી. જે અંગેની જાણકારી થતાં સીટી એ ડીવીઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ઉપરોક્ત સ્થળેથી પસાર થનારી વ્યક્તિઓએ કાર ની બાજુમાં ઈંગ્લીશ દારૂની બાટલી તથા કેક સહિતની સામગ્રીને નિહાળી હતી. જેથી પોલીસને જાણ કરી હતી. પોલીસે કારને બહાર કઢાવવા ની કાર્યવાહી હાથ ધરી હતી, સાથોસાથ દારૂ સહિતની સામગ્રી કબજે કરી લઇ સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

આજે પરોઢીયે આ ઘટના બની હોવાનું અનુમાન લગાવાયું છે, અને વાહનના નંબરના આધારે કારના ચાલકની શોધખોળ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!