વડોદરા: ચારિત્ર્ય અંગે વ્હેમ રાખી ત્રાસ ગુજારતા NRI પતિ વિરુદ્ધ પરિણીતાની ફરિયાદ
[ad_1] વડોદરા, તા. 03 ચારિત્ર્ય અંગે વહેમ રાખી દારૂ ઢીંચી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતાં એન.આર.આઇ પતિ વિરુદ્ધ પરણીતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ અત્યાચાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે , બીમાર હોવા છતાં પતિએ દારૂ ઢીંચી ગંદી હરકતો કર્યાના આક્ષેપ … Read more




