સ્કુલમાં 100% હાજરી વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરાઈ
[ad_1] અમદાવાદ, તા. 26 ફેબ્રુઆરી 2022 શનિવાર રાજ્ય સરકારે વ્યક્તિગત શિક્ષણ અને શાળાઓમાં 100% હાજરી શરૂ કરવાનો આદેશ આપ્યાના એક અઠવાડિયા બાદ આ નિર્ણયને પડકારતી PIL ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી. પિટિશનમાં દલીલ કરવામાં આવી છે કે પરિપત્ર રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા એસઓપીની વિરુદ્ધ છે. જે તમામ શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને અન્ય પ્રવૃત્તિઓ … Read more




