જામનગરના કાલાવડ નાકા બહાર એક મહિલા પર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવાતાં ભારે ચકચાર
[ad_1] – કચરો ફેંકવા જઈ રહેલી મહિલા પર તેણીના જ બનેવીએ છરીના ઘા ઝિંકી દઈ ફરાર: પોલીસ દ્વારા શોધખોળ જામનગર, 26 જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતી એક મહિલાની આજે ધોળેદહાડે સરાજાહેર નિર્મમ હત્યા નિપજાવાતાં ભારે ચકચાર જાગી છે. કચરો ફેંકવા જઈ રહેલી એક મહિલા પર તેણીના જ બનેવીએ છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દઇ હત્યા નિપજાવી … Read more




