કેળા ના થડ માંથી બને છે ઓર્ગેનિક પેડ..મહિલાઓ માટે સુરક્ષિત માનવામાં આવે છે આ ઓર્ગેનિક પેડ

[ad_1] પ્રતિનિધિ દ્વારા, સુરત મહિલાઓ ના પરિયડ્સ ને લઈને બજાર ના અલગ અલગ પ્રકાર ના સેનેટરી પેડ્સ જોવા મળે છે.પરંતુ ઘણીવાર બજાર માં મળતા આ સેનેટરી પેડ્સ થી ઇન્ફેક્શન થવાનો પણ ભય રહેલો છે.જો કે આ બધા પેડ્સ ની સામે હવે કેળા ના થડ માંથી નીકળતા ફાઉબર માંથી ઓર્ગેનીક સેનેટરી પેડ્સ મહિલાઓ માટે હાલ બજાર … Read more

સાતમા પગાર પંચના લાભો ન મળતા કર્મચારીઓ આંદોલનના માર્ગે: છઠ્ઠી એ ભરૂચ ખાતે ધરણાં

[ad_1] વડોદરા, તા. 04   રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ તેના સંપૂર્ણ લાભો ન મળતા ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે. જેના ભાગરૂપે છઠ્ઠી જાન્યુઆરીના રોજ ભરૂચ ખાતે તમામ જીલ્લાનાં કર્મચારી સંઘના હોદ્દેદારો દ્વારા એક દિવસનાં ધરણાનો કાર્યક્રમ યોજાશે. રાજય સરકારે ભારત … Read more

વડોદરા: સયાજીગંજ વિસ્તારમાં બીભત્સ હરકતો કરતા એક મહિલા સહિત પાંચ ઝડપાયા

[ad_1] વડોદરા, તા. 04  વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં જાહેર સ્થળોએ ઉભા રહી પસાર થતાં લોકોને અશ્લીલ ઈશારા કરી બીભત્સ હરકતો કરતા એક મહિલા સહિત પાંચ શખ્સોને સયાજીગંજ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ગેટ પાસેથી કલ્પના પાટણે ( રહે – મદનઝાપા રોડ) તેમજ સયાજીગંજ વિસ્તારના કડક બજાર નાકા પાસેથી મોસીન પટેલ … Read more

એક રાતમાં ત્રણ મકાનમાં તાળાં તોડી 31500 ની રોકડની ચોરી

[ad_1] ભીલડી,તા.4 શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનો લાભ લઈ તસ્કરો ડીસા તાલુકાના જૂની ભીલડીના લઘુમતી વિસ્તારમાં સોમવારની રાત્રે તસ્કરોએ એક સાથે ૩ ઘરને નિશાન બનાવ્યા હતા. અને ઘરના દરવાજાના નકુચા  તોડીને ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડીને અલગ-અલગ ત્રણેય જગ્યાએથી ૩૧,૫૦૦રૃપિયાની તસ્કરો ઊઠાંતરી કરી ગયા હતા. ભીલડીમાં રહેતા ઈમરાનખાન ગુલાબખાંન પઠાણના ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી … Read more

હજીરામાં કેનેરા બેંક શાખામાં ચોરીનો પ્રયાસ, ચોર સીસીટીવીમાં કેદ

[ad_1] – બુકાનીધારી ચોરે સળીયા વડે સ્ટ્રોંગ રૂમના દરવાજાનું હેન્ડલ અને એટીએમ તોડતા સીસીટીવીમાં કેદ, ફૂટેજના આધારે ચોરની શોધખોળ (પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર હજીરા ગામની કેનેરા બેંક શાખામાં ગત રાત્રે બુકાનીધારી ચોરે સ્ટ્રોંગ રૂમ અને એટીએમ તોડી ચોરી કરવાનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઇ ગઇ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરની શોધખોળ હાથ ધરી છે. … Read more

એક જ દિવસમાં વધુ 14 કોરોના પોઝિટિવ દર્દી નોંધાતાં આરોગ્ય તંત્ર ઉંધા માથે

[ad_1] મહેસાણા, તા.૪ છેલ્લા પખવાડિયાથી મહેસાણા જિલ્લા ઉપર કોરોનાનો વિકરાળ પંજો વિસ્તરી રહ્યો છે. રોજબરોજ કોરોનાના દર્દીઓનો ચિંતાજનક વધારો થતો રહ્યો છે. ગઈકાલે  જિલ્લામાં ડઝનેક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. દરમિયાનમાં આજે સતત બીજા દિવસે પણ કોરોનાએ કહેર મચાવી ૧૪ વ્યક્તિઓને લપેટમાં લઈ લીધા છે. જેના પગલે જિલ્લા આરોગ્ય તંત્રના બાબુઓએ ઉંધા માથે થઈને દોેડધામ … Read more

માલિકીની જમીન પર એજન્ટે ખોટા રેકર્ડ ઉભા કરી લોન મેળવી છેતરપિંડી આચરી

[ad_1] દિયોદર,મહેસાણા,તા.4 દિયોદર તાલુકાના વખા ગામે માલિકીની જમીન પર  એજન્ટ દ્વારા ૩.૨૦ લાખની લોન  લીધી હતી. ખેડૂત અભણ હોવાથી   વચેટીયા એજન્ટોએ ખોટા રેકર્ડ ઉભા કરી ૩૨ લાખનુ ધિરાણ મેળવી ખેડૂત સાથે છેતરપીંડી કરવામાં આચર્યાનો કિસ્સો  બહાર આવતાં ખેડૂતના પગ તળેથી જમીન સરકી જતાં હકબક થઈ ગયો છે. આ અંગે જમીન માલિક ખેડૂતે  દિયોદર પોલીસ મથકે … Read more

પાટણના ગ્રામ્ય વિસ્તારમાં સ્વામિત્વ યોજનાનો પ્રારંભ કરાયો

[ad_1] પાટણ તા.4 ભારત સરકારના પંચાયત રાજ્ય મંત્રાલય દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી સ્વામિત્વ યોજના અમલમાં મુકવામાં આવી છે. ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર આ યોજનાની અમલવારી મંગળવારના રોજથી પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા શરૃ કરવામાં આવી હોવાનું પાટણ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું. ભારત સરકારના પંચાયત રાજ્ય … Read more

અંબાચ માં મંગળવારે સાંજે ભરાતા હાટ બજાર માં આડેધડ પાર્કિંગ ને લઈ કલાકો સુધી રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો વાહન ચાલકો પરેશાન

પારડી તાલુકાના અંબાચ ગામે સ્થાનિકો રોજગારી મળે એ હેતુસર તેમજ ગ્રામજનો ને દરેક ચીજ વસ્તુ ઓ તેમના ગામ  માજ મળી રહે એવા હેતુ થી છેલ્લા કેટલાક સમય થી ભણીયા ફળીયા ત્રણ રસ્તા પાસે ખુલ્લા મેદાન માં હાટ બજાર લારી ગલ્લા અને પાથરણા વાળા ઓ બેસે છે અહીં ખરીદી માટે આવનારા અનેક લોકો વાહનો માર્ગ ની … Read more

સાબરકાંઠામાં બીજા દિવસે 20053 બાળકોએ કોરોનાની રસી લીધી

[ad_1] હિંમતનગર તા. 4 સાબરકાંઠા જીલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને વેકસીન શરૂ થયા બાદ જીલ્લાની કુલ ૨૪૫ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં  બીજા દિવસે ૨૦૦૫૩ વિદ્યાર્થીઓએ વેકસીનનો પ્રથમ ડોઝ અને ૫૬૦ વિદ્યાર્થીઓએ વેકસીનનો બીજો ડોઝ લીધો હતો. આમ જીલ્લામાં બે દિવસમાં ૪૪ હજારથી વધુ વિદ્યાર્થીઓને વેકસીન અપાઈ હતી. સાબરકાંઠા જીલ્લામાં પ્રથમ દિવસે ૨૪,૪૭૮ બાળકોએ … Read more

error: Content is protected !!