Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સાબરકાંઠામાં બીજા દિવસે 20053 બાળકોએ કોરોનાની રસી લીધી

On: January 5, 2022 3:43 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર તા. 4

સાબરકાંઠા જીલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને વેકસીન શરૂ થયા
બાદ જીલ્લાની કુલ ૨૪૫ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં  બીજા દિવસે ૨૦૦૫૩ વિદ્યાર્થીઓએ વેકસીનનો પ્રથમ ડોઝ
અને ૫૬૦ વિદ્યાર્થીઓએ વેકસીનનો બીજો ડોઝ લીધો હતો. આમ જીલ્લામાં બે દિવસમાં ૪૪ હજારથી
વધુ વિદ્યાર્થીઓને વેકસીન અપાઈ હતી.

સાબરકાંઠા જીલ્લામાં પ્રથમ દિવસે ૨૪,૪૭૮
બાળકોએ કોરોનાની વેકસીન લીધા બાદ જીલ્લાની કુલ ૨૪૫ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક
શાળાઓના વેકસીનેશનના બીજા દિવસે જીલ્લાના ૨૦૦૫૩ વિદ્યાર્થીઓને વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો
હતો. જયારે ૫૬૦ વિદ્યાર્થીઓને વેકસીનનો બીજો ડોઝ અપાયો હતો. આમ જીલ્લામાં કુલ ૨૦
,૬૧૩ વિદ્યાર્થીઓને મંગળવારે વેકસીન આપવામાં આવી હતી. જે કામગીરીમાં આરોગ્ય
વિભાગની ૨૮૧ ટીમો જોડાઈ હતી. સાબરકાંઠા જીલ્લાની તમામ સરકારી
, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન,
પુર્ણ કે આંશીક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક
સ્વરાજ્યની સંસ્થાઓ તથા ઉપક્રમોમાં આવતા મુલાકાતીઓએ કોરોના રસીના બન્ને ડોઝ લીધા હશે
તો જ ખાત્રી કર્યા બાદ કચેરીમાં પ્રવેશ અપાશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!