Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જમીન માંગણીની અરજી પેન્ડિંગ હશે તો લેન્ડ ગ્રેબિંગ લાગુ નહીં પડે

[ad_1] આદિજાતિ વિસ્તારોમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં સુધારો લેન્ડ ગ્રેબિગ એક્ટના નામે આદિવાસીઓને હેરાનગતિ, સરકારને રજૂઆતો અમદાવાદ : આદિજાતિ વિસ્તારોમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટના નામે આદિવાસીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે તેવી રાજ્ય સરકાર સમક્ષ ઘણી રજૂઆતો કરવામાં આવી છે. આખરે રાજ્ય સરકારે એવી જાહેરાત કરી છેકે, આદિજાતિ વિસ્તારોમાં જમીન માંગણીની અરજી પેન્ડિંગ હશે તો લેન્ડ ગ્રેબિંગ … Read more

FCIમાં સંગ્રહ ખર્ચ ઘટાડવા અનાજના જથ્થાનું ઓનલાઈન ટ્રેકિંગ કરાશે

[ad_1] 1એપ્રિલથી અમલમાં આવનારી સિસ્ટમથી ગોદામ સંચાલકો અને જાહેર વિતરણ વ્યવસ્થામાં થતી ગેરરીતિઓ પર પડદો પડશે અમદાવાદ : અનાજ સંગ્રહ કરવા પાછળ કરવો પડતો ખર્ચ ઘટે અને તેની હેરફેર અને વિતરણની વ્યવસ્થા ઓછી ખર્ચાળ બને તે માટે સરકાર ડિજિટલ સિસ્ટમને અમલમાં મૂકીને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોદામોમાં જે તે ક્ષણે ચોખા, ઘઉંનો કેટલો જથ્થો પડયો … Read more

અમેરિકામાં ભારતીયોને ગેરકાયદે ઘુસાડવાના કેસમાં CID ક્રાઇમને તપાસ

[ad_1] કલોલના ડીગુંચાના પટેલ પરિવારના મોતનો મામલો પરિવારને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલનાર એજન્ટ સહિતના લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે : ડીજીપી આશિષ ભાટિયા અમદાવાદ : ગેરકાયદેસર રીતે કેનેડાથી અમેરિકામાં ઘુષણખોરી કરી રહેલા એક જ પરિવારના ચાર સભ્યો ભાર ઠંડીના કારણે મૃત્યુ પામ્યાનો મામલે હવે ગુજરાત પોલીસ પણ એક્શનમાં આવી છે. જેમાં ગાંધીનગર જિલ્લાના કલોલ ડીગુંચામાં … Read more

સ્કૂલો ૧લીથી ઓફલાઈન શરૃ કરવા સંચાલકોની સરકારને રજૂઆત

[ad_1] અમદાવાદ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને બીજી લહેર જેવી ભયાવહ સ્થિતિ નથી તેમજ મહારાષ્ટ્રમાં આજથી પ્રી પ્રાયમરીથી માંડી ધો.૧૨ સુધી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૃ કરી દેવાયુ છે ત્યારે ગુજરાતમાં પણ ૧લી ફેબુ્રઆરીથી ધો.૧થી૯ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૃ કરી દેવા માંગ કરાઈ છે.સ્કૂલ સંચાલક મંડળે શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે કે … Read more

સુરતની 'રબરગર્લ' અન્વી ઝાંઝરૂકિયાને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કરાયો

[ad_1] દિવ્યાંગતા છતાં યોગાસનમાં વૈશ્વિક ખ્યાતિ મેળવી વડાપ્રધાને બ્લોક ચેઇન ટેકનોલોજી દ્વારા એવોર્ડ અને એક લાખની રકમ અર્પણ કરી, 26મી જાન્યુઆરીએ સોમનાથમાં સન્માન કરાશે ગાંધીનગર : પોતાની શારીરિક અક્ષમતા છતાં સખત અને સતત મહેનત તેમજ કોઠાસૂઝથી યોગાસનમાં મહારથ મેળવી ‘ધ રબર ગર્લ’નું બિરૂદ પ્રાપ્ત એવી સુરતની યુવતી અન્વી ઝાંઝરૂકિયાને ‘રાષ્ટ્રીય બાલિકા દિન’ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર … Read more

અમદાવાદને મેટ્રો આપવામાં ભલે વાર લાગી, ગાંધીનગરને ત્રણ વર્ષમાં મળશે

[ad_1] 2024 પહેલાં મહત્વના સ્થળોને રેલ કનેક્ટિવિટી વિધાનસભાની ચૂંટણી પહેલાં અમદાવાદ અને લોકસભાની ચૂંટણી પહેલાં પાટનગરના મુસાફરોને મેટ્રો રેલનો લાભ આપવા તૈયારી ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં અમદાવાદ અને લોકસભાની ચૂંટણી પહેલાં ગાંધીનગરના મુસાફરોને મેટ્રોરેલમાં બેસવાની તક મળશે, કેમ કે સરકારે બન્ને તબક્કાના કામોને ઝડપથી પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે. આ બન્ને તબક્કાનો કુલ … Read more

ત્રણ સસ્પેન્ડેડ પોલીસને ઠપકો આપી માફ કરો : રવિના ટંડને તરફેણ કરી

[ad_1] કારમાં ઓનડયૂટી ડાન્સ કરતાં કચ્છના ત્રણ પોલીસ માટે ટ્વિટ સરકારી વાહનમાં ડાન્સ, માસ્ક પહેર્યો નહીં હોવાના નિયમભંગ બદલ એસ.પી. મયુર પાટીલે પગલાં ભર્યાં  અમદાવાદ : સરકારી કારમાં બેસીને બંદોબસ્તમાં જઈ રહેલા ગાંધીધામ એ ડીવિઝન પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મચારીને ચાલુ કારમાં ડાન્સ કરવા અને માસ્ક નહીં પહેરવા સહિતના નિયમભંગ બદલ સસ્પેન્ડ કરવાનો કિસ્સો હવે … Read more

કોરોનાની સારવારના મુદ્દે ટાસ્કફોર્સના સિનિયર ડૉક્ટરો વચ્ચે જાહેરમાં શાબ્દિક યુધ્ધ

[ad_1] કોરોનાની ટાસ્કફોર્સમાં ડૉ. સુધીર શાહની બેકડોર એન્ટ્રી થતાં કેટલાક તબીબો અકળાયા અમદાવાદ : ગત સપ્તાહમાં કોરોના ટાસ્કફોર્સ અંગે મળેલી બેઠકમાં જાણીતા ન્યૂરો ફિઝિશિયન અને પદ્મશ્રી ડો. સુધીર શાહની એકાએક એન્ટ્રીથી સિનિયર ડોક્ટરોના એક વર્ગમાં ખલબલી મચી ગઇ હતી. ટાસ્કફોર્સની મિટીંગના આગલા દિવસે જ કહે છે કે દિલ્હી દરબારમાંથી આવેલી ભલામણ અનુસાર ડો. સુધીર શાહનો … Read more

અમદાવાદમાં બે દિવસમાં કોરોનાના કેસમાં ૫૩%નો ઘટાડો

[ad_1] અમદાવાદ,સોમવાર અમદાવાદમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં રાહતજનક ઘટાડો થઇ રહ્યો છે. શનિવારે અમદાવાદમાં ૮૩૩૨ નવા કેસ નોંધાયા હતા અને જેની સરખામણીએ સોમવારે ૪૪૪૧ કેસ સામે આવ્યા હતા. આમ, બે દિવસમાં જ અમદાવાદમાં કોરોનાના દૈનિક કેસમાં ૫૩%નો ઘટાડો નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાં ૧૭ જાન્યુઆરીએ ૨૪૦૯૧ એક્ટિવ કેસ હતા અને તે હવે બમણાથી વધુ વધીને … Read more

એજ્યુકેશન કાઉન્સિલને પાંચ વર્ષે કાર્યરત કરવા સરકારની તૈયારી

[ad_1] અમદાવાદ ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૬માં વિધાનસભામાં ગુજરાત સ્ટેટ હાયર એજ્યુકેશન કાઉન્સિલ એક્ટ પસાર કર્યા બાદ ૨૦૧૭માં વિધિવત રીતે નોટિફિકેશન જાહેર કરી દેવાયુ હતુ પરંતુ છેલ્લા પાંચ વર્ષથી આ કાઉન્સિલ એક રીતે કાગળ પર જ છે અને હજુ સુધી કાર્યરત નથી ત્યારે સરકારે હવે પાંચ વર્ષે કાર્યરત કરવા માટે તૈયારી શરૃ કરી છે. ગુજરાત સ્ટેટ … Read more

error: Content is protected !!