Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

માત્ર અઢી ફૂટની હાઈટના શાકભાજી વેન્ડર ગોંડલ શાકમાર્કેટમાં ધ્યાનાકર્ષક

[ad_1] માનવી ધારે તો આફતને અવસરમાં ૫લટી શકે  અઢી ફૂટના વામન વેપારીએ શાકમાર્કેટમાં વિરાટ ધંધો વિકસાવ્યો, પિતાને મજૂરી છોડાવી દીધી  ગોંડલ, : માનવી ધારે તો આફતને પણ અવસરમાં પલટી શકે છે. માત્ર અઢી ફૂટની ઉંચાઈ ધરાવતા યુસુફ બરકાતીએ પોતે ‘વામન’ હોવા છતાં ગોંડલની શાકમાર્કેટમાં પોતાનો શાકભાજીના ધંધો’વિરાટ’ વિકસાવી લીધો છે.  માત્ર અઢી ફૂટની ઉંચાઈ ધરાવતા … Read more

વડોદરામાં 12મા રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરાઈ

[ad_1] – મતદાર નોંધણી સહિતની શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી કર્મીઓ,બીએલઓ કેમ્પસ એમ્બેસેડરનું કરાયું બહુમાન વડોદરા તા.25 વડોદરામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરના અધ્યક્ષસ્થાને ૧૨ મા રાષ્ટ્રીય મતદાતા દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. તેમણે મતદાર નોંધણીમાં ટીમ વર્ક અને મજબૂત સંકલનથી જિલ્લાને રાજ્યમાં હંમેશા મોખરે રાખવાનો અનુરોધ કરતાં જણાવ્યું કે પ્રત્યેક લાયક … Read more

વડોદરા: અંગત અદાવતે ચાર શખ્સોએ યુવકને રોડ ઉપર સુવડાવી માર માર્યો

[ad_1] વડોદરા, તા. 25  વડોદરામાં ડોન બોસ્કો શાળા નજીક અંગત અદાવતે યુવકને આંતરી બાઈક સવાર ચાર શખ્સોએ રસ્તા ઉપર સુવડાવી પટ્ટા વડે મારમારી ફરાર થઈ જવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ઇજાગ્રસ્ત યુવક બાંકડે સૂઈ જતા અજાણ્યો ગઠિયો લેપટોપ પણ ચોરી ગયો. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતો વિરાજ ધાકડીયા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેણે … Read more

જિલ્લામાં એક જ દિવસમાં પાંચથી વધારે ડિગ્રી તાપમાન ઘટયું : ગાત્રો થીજવતી ઠંડી

[ad_1] હિંમતનગર, બાયડ, વિજયનગર, તા. 24 સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં માવઠા પછી વાદળો વિખેરાયા અને ગાત્રો થીજવતી ઠંડીના કારણે જનજીવન ઠંડુગાર બન્યું હતું. જયારે જિલ્લામાં એક જ દિવસમાં પાંચથી છ ડિગ્રી તાપમાન ઘટી જતાં લોકો ઠૂઠવાયા છે.  જિલ્લાનો વિજયનગર વિસ્તાર ૭ ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડો રહ્યો હતો. જ્યારે અન્ય વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ૮ થી … Read more

ધો. 10ના વિદ્યાર્થીનો આપઘાત કેસ : કિશોરીના પિતા જેલહવાલે

[ad_1] તરૂણીના શિક્ષક પિતા સામે કાર્યવાહી તરૂણીના પિતાએ મૃતકના પિતાને ફોન કર્યો હતો આપઘાતની ઘટના પાછળના તથ્યો જાણવા તપાસ અમદાવાદ : ચાંદખેડામાં સીબીએસસી બોર્ડમાં ધો. 10માં ભણતાં 16 વર્ષના તરૂણે ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત માટે તેની સાથે ભણતી ફ્રેન્ડના પિતાએ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઈ હતી. એસસીએસટી સેલના મહિલા ડીવાયએસપીએ કિશોરીના પિતાની … Read more

જી.કેમાં ગરીબ દર્દીઓના સંબંધી માટે 'નાઈટ શેલ્ટર હોમ' બનાવો

[ad_1] ભુજ, સોમવાર  કેન્દ્ર સરકારની વિવિાધ યોજના અંતર્ગત જાહેર સૃથળો પર રાત્રી વિતાવતા ગરીબો, મુસાફરો તાથા સરકારી હોસ્પીટલમાં આવતા દર્દીઓના સગાઓને નહાવા-રહેવાની સગવડ મળી રહે તે માટે  નાઈટ સેલ્ટર હોમ બનાવવાનો પ્રોજેકટ  છે. ત્યારે આખા કચ્છમાંથી આવતા ગરીબ દર્દીઓના સગા-સબંધીઓ માટે સિવિલ હોસ્પિટલમાં ખાસ સેલ્ટર હોમ બનાવાય તેવી માંગ ઉઠી છે.  મળતી માહિતી મુજબ જમીન … Read more

ઘઉંના પૂરતા ભાવ ન મળતા વાવેતર ઘટયું : રાયડાનું વધ્યું

[ad_1] આણંદસર(યક્ષ)તા.૨૪ હાલ ખેડુતોને દરેક પાકના ભાવ જોઈએ એવા મળતા નાથી. બીજીતરફ ખેતીવાડીના ખર્ચમાં દિવસે ને દિવસે વાધારો થતો  જતો હોવાથી કિસાનોને ખોટ સહન કરવાનો વારો આવે છે. જેાથી આ વર્ષે  ઘઉંના વાવેતર પર પણ અસર પડી છે. ભાવમાં વાધવાની બદલે ઘટતા નખત્રાણા પંથકમાં કિસાનો રોકડીયા પાક તાથા બાગાયતી ખેતી તરફ વળી ગયા છે.    … Read more

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડી, નલિયામાં સૌથી નીચુ તાપમાન 4.8 નોંધાયુ

[ad_1] અમદાવાદ, તા. 25 જાન્યુઆરી 2022 મંગળવાર સમગ્ર રાજ્ય ઠંડીથી ઠુંઠવાયુ છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે જેને પગલે શહેરમાં કડકડતી ઠંડી પડી રહી છે. આખો દિવસ વાતાવરણમાં ઠંડી રહેતી હોવાથી લોકોને ગરમ વસ્ત્રો પહેરવા પડી રહ્યા છે. તો રાત્રીના બજારોમાં ઠેરઠેર લોકો તાપણાનો સહારો લેતા પણ જોવા મળી રહ્યાં છે. રાત્રીના બજારો વહેલા … Read more

શીણાવાડ ગુ્રપ ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચ દ્વારા ધમકીથીકંટાળીને આત્મ વિલોપનનો પ્રયાસ કરાયો

[ad_1] મોડાસા,તા. 24 મોડાસા તાલુકાની શીણાવાડ ગુ્રપ ગ્રામ પંચાયતમાં ગત ડીસેમ્બર માસમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી.આ ચૂંટણીઓ બાદ તાજેતરમાં ડેપ્યુટી સરપંચ પદની ચૂંટણી યોજાતાં દોલપુર ગામના યુવકનો એક મતથી વિજય થયો હતો.પરંતુ આ યુવકની જીત વિરોધીઓ પચાવી નહી શકતાં ધમકીઓ અપાઈ હતી.  બહિષ્કાર કરવા સુધીના મેસેજ વોટસએપના માધ્યમથી વાયરલ કરાયા હતા.પરિણામે જીતની ખુશીને બદલે ધમકીઓથી … Read more

રાજ્યની સરહદે એલર્ટ : હરામી નાળામાં BSFનું રાઉન્ડ ધ ક્લોક સઘન પેટ્રોલિંગ

[ad_1] પ્રજાસત્તાક પર્વની ઉજવણી પહેલાં  પાકિસ્તાન સાથે સંકળાયેલા બનાસકાંઠાના નડાબેટમાં 110 કરોડના ખર્ચે સીમા દર્શન પ્રોજેક્ટ પૂર્ણ, હવે પ્રવાસીઓને આકર્ષાશે : IG જીએસ મલિક ગાંધીનગર : દેશમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી થવાની છે ત્યારે પાકિસ્તાનને અડીને આવેલી ગુજરાતની બોર્ડરે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ક્રીકના હરામી નાળા વિસ્તારમાં બોર્ડર સિક્યોરિટો ફોર્સ (બીએસએફ)નું રાઉન્ડ ધી ક્લોક સઘન … Read more

error: Content is protected !!