Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કોસાડ-વસવારી ક્રિભકો રેલવે લાઈન પર 86 કરોડના ખર્ચે સુરતનો 123મો બ્રિજ બનશે

[ad_1] રેલવે તંત્રએ ડિઝાઈનમાં ફેરફાર કરાવતાં મ્યુનિ.ને 9 કરોડનો ફટકોઃ પહેલાં તૈયાર થયેલી ડિઝાઇન મુજબ રૃા.76 કરોડનો ખર્ચ હતો                 સુરત બ્રિજના શહેર એવા સુરતમાં આગામી દિવસોમાં વધુ એક  રેલવે ફ્લાય ઓવર બ્રિજ બનશે. અમરોલી- સાયણને જોડતાં 60 મીટરના રસ્તા પર વસવારી ક્રિભકો ફાટક પર પાલિકા તંત્રએ રેલ્વે ઓવર બ્રિજ બનાવવા આયોજન કર્યું છે. સુરતમાં … Read more

૩૫ યુનિવર્સિટીના નકલી સર્ટિ.નું કૌંભાંડ ઃ દિલ્હીની ઠગ મહિલા ઝડપાઇ

[ad_1] રાજપીપળા તા.૨૫ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાંથી ઝડપાયેલા નકલી ડિગ્રી સર્ટિફિકેટના તાર છેક દિલ્હી સુધી નીકળતા નર્મદા જિલ્લા પોલીસે દિલ્હીની ઠગ મહિલાને ઝડપી પાડી સમગ્ર દેશની વિવિધ યુનિવર્સિટીઓના બોગસ ડિગ્રી સર્ટિફિકેટનું નેટવર્ક ઝડપી પાડયું છે. રાજપીપળા ખાતેની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવસટીમાં ગત મહિને એક ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશન માટે આવતા આ સર્ટિફિકેટ … Read more

દિલ્હીની ભેજાબાજ મહિલાની કમાલ બીએથી માંડી પીએચડી સુધીના સર્ટિફિકેટો બનાવી આપતી હતી

[ad_1] રાજપીપલા તા.૨૫ દિલ્હીથી  બોગસ ડિગ્રી સર્ટિફિકેટનું નેટવર્ક ચલાવતી  મહિલાને નર્મદા એલસીબીએ ઝડપી પાડયા બાદ દેશની ૩૫ યુનિવસટીના ડિગ્રી સટફિકેટના મામલે વધુ તપાસ માટે નર્મદા ડીએસપીએ સીટની રચના કરી વધુ તપાસ હાથ ધરી છે. દિલ્હીની ભેજાબાજ મહિલા બીએથી પીએચડી સુધીની નકલી માર્કશીટ, ડિગ્રી સટફિકેટ બનાવી આપતી હતી. જે લોકોને ભારતની બહાર અભ્યાસ અથવા નોકરી માટે … Read more

વડોદરા: કોર્પોરેશનના નાયબ કાર્યપાલક ઇજનેર પરિણીતાની જાણ બહાર પતિએ અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા

[ad_1] વડોદરા, તા. 25  વડોદરા કોર્પોરેશનમાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતી મુસ્લિમ પરિણીતાની જાણ બહાર પતિએ અન્ય મહિલા સાથે લગ્ન કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાએ આ અંગે પતિ વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર, દહેજપ્રથા સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. વડોદરા હાથીખાના વિસ્તારમાં રહેતી 35 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2016માં મુસ્લિમ … Read more

વડોદરા: બહુમતીના જોરે શાસકોએ લોકો ઉપર ડબલ ટેક્સ નાખ્યો

[ad_1] વડોદરા, તા. 25  પાર્કિંગ પોલિસીમાં નવા પાર્કિંગ ઝોન ઉભા કરવા, નડતરરૂપ દબાણો દુર કરવા, પાર્કિંગ સંદર્ભે સર્વે પ્રક્રિયા હાથ ધરવી, કાયદા અને નિયમોનું પાલન થાય છે કે કેમ તે ચકાસવું સહિતના સૂચનો સાથેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે કોંગ્રેસના નેતા એ જણાવ્યું હતું કે, નવા વાહન સાથે રોડ ટેક્સ લોકો ચૂકવે છે. … Read more

વડોદરા: ટેગિંગ વીનાના રખડતા ઢોરોને પકડયા બાદ નહીં છોડવાની દરખાસ્ત બહુમતીના જોરે મંજૂર

[ad_1] વડોદરા, તા. 25 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં ટેગીંગ વિનાના રખડતા પશુ કાયમી ધોરણે ન છોડવાના વિરોધમાં વિપક્ષે  દરખાસ્ત રજુ કરી  પશુપાલકોને જગ્યા ફાળવ્યા બાદ નિર્ણયના અમલીકરણ માટે રજૂઆત કરી હતી. જે અંગે પોલ એન્ડ વોટ થકી વિપક્ષની દરખાસ્ત શાસક પક્ષે નામંજૂર કરી હતી. કોંગ્રેસના નેતા એ જણાવ્યું હતું કે રખડતા પશુને આજીવન કેદ … Read more

વડોદરા: કોઈ ભલા માણસે કોલ કર્યો અને અભયમ રેસ્ક્યુ ટીમ સગીરાની મદદે પહોંચી

[ad_1] વડોદરા, તા. 25 181 અભયમ મહિલા હેલ્પ લાઇનની રેસ્કયુ ટીમની સમયસૂચકતા અને અજાણી કિશોરીને મદદરૂપ બનવાની એક અજાણ્યા વ્યક્તિની ભલાઈના પગલે આદિજાતિ પરિવારની સગીર કિશોરી ની સુરક્ષા થઈ છે અને તે સુરક્ષિત રીતે પુનઃ પોતાના પરિવાર પાસે પહોંચી શકી છે. ઘટનાની વિગતો આપતાં અભયમ,વડોદરાના પ્રવક્તા એ જણાવ્યું કે અમારા કોલ સેન્ટરને કોઈ ભલા માણસે … Read more

ત્રણ વર્ષની કોરોનાગ્રસ્ત બાળકીનું મોત : એક દિવસમાં ચાર દર્દીના મોત

[ad_1] વડોદરા,ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતી ત્રણ વર્ષની બાળકી,પંચમહાલના શહેરાના ૮૪ વર્ષના વૃદ્ધ તથા હરણીરોડના ૭૫ વર્ષના વૃદ્ધના મોત થયા છે.જ્યારે સયાજીમાં સારવાર લેતા ૩૫ વર્ષના યુવાનનું મોત થયું છે.આ સાથે અત્યારસુધી કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા ૩૬  થઇ ગઇ છે.જ્યારે અગાઉ મૃત્યુ  પામેલા દર્દીઓની સારવારના રિપોર્ટના અભ્યાસ બાદ ડેથ ઓડિટ કમિટી દ્વારા … Read more

વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ તારીખ 27ના રોજ રજૂ થશે

[ad_1] – ડ્રાફ્ટ બજેટ સાથે વર્ષ 2021-22નું રિવાઇઝડ બજેટ પણ રજૂ કરાશે વડોદરા, તા. 25 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2022 -23 નું ડ્રાફ્ટ બજેટ અને વર્ષ  2021-22નું રીવાઇઝડ બજેટ તારીખ 27 ના રોજ રજૂ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર સવારે બજેટ સ્થાયી સમિતિમાં રજુ કરશે. ચાલુ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી કોર્પોરેશન નું બજેટ કર … Read more

ગવિયરના પ્લોટના દસ્તાવેજ કરી આપ્યા હોવા છતા અન્યને વેચાણ કરી ઠગાઇ

[ad_1] – પ્લોટ ખરીદનાર વૃધ્ધ દંપતીએ રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરાવ્યું ન હતું, આ તકનો લાભ લઇ મૂળ માલિકે બે પ્લોટ અન્યને વેચાણ દસ્તાવેજ કરી આપ્યા (પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર સુરતના ગવિયર ગામના બે પ્લોટનો વર્ષ 1994 માં વેચાણ કર્યા હોવા છતા અન્યને વેચાણ દસ્તાવેજ કરી આપનાર પ્લોટના મૂળ માલિક વિરૂધ્ધ ડુમ્મસ પોલીસમાં ઠગાઇની ફરીયાદ … Read more

error: Content is protected !!