Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ત્રણ વર્ષની કોરોનાગ્રસ્ત બાળકીનું મોત : એક દિવસમાં ચાર દર્દીના મોત

On: January 25, 2022 1:59 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા,ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતી ત્રણ વર્ષની બાળકી,પંચમહાલના શહેરાના ૮૪ વર્ષના વૃદ્ધ તથા હરણીરોડના ૭૫ વર્ષના વૃદ્ધના મોત થયા છે.જ્યારે સયાજીમાં સારવાર લેતા ૩૫ વર્ષના યુવાનનું મોત થયું છે.આ સાથે અત્યારસુધી કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા ૩૬  થઇ ગઇ છે.જ્યારે અગાઉ મૃત્યુ  પામેલા દર્દીઓની સારવારના રિપોર્ટના અભ્યાસ બાદ ડેથ ઓડિટ કમિટી દ્વારા વધુ બે  દર્દીઓના કોરોનાથી મોત થયાનું સત્તાવાર  જાહેર કરવામાં આવ્યું છે.

સુભાનપુરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની બાળકીની તબિયત બગડતા તેના માતા  પિતા રાતે દોઢ વાગ્યે બાળકીને લઇને ગોત્રી હોસ્પિટલમાં લાવ્યા હતા.અને સવારે તેનું મોત થયું હતું.બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.બાળકીને નાનપણથી એનિમિયાની બીમારી હતી.આ ઉપરાંત તે કુપોષિત હતી.ગઇકાલે બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી ત્યારે તેને ઝાડા અને તાવ પણ હતા.પરંતુ,કોરોનાની સારવાર લેતા ત્રણ વર્ષના બાળકના મોતનો આ પહેલો કિસ્સો છે.

આ  ઉપરાંત  પંચમહાલના શહેરામાં રહેતા ૮૪ વર્ષના વૃદ્ધ,હરણી રોડ પર રહેતા ૭૫ વર્ષના વૃદ્ધા પણ કોરોનાની સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ હતા.તે બંનેના પણ મોત થયા છે.સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા બાપોદ વિસ્તારના ૩૫ વર્ષના યુવાનનું આજે મોત થયું 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!