Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

અમદાવાદના 10 સહિત રાજ્યના 70 DySPની સાગમટે બદલી

[ad_1] ત્રણ વર્ષ કે વધુ સમય થયો હોય તેવા અધિકારી બદલાયા સ્ટેટ મોનિટરિંગ સેલ, સીઆઈડી અને ચાર મહાનગરોના સુપરવાઈઝરી ઓફિસર્સ પછી IPSની ટ્રાન્સફરની તૈયારી અમદાવાદ : અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા દસ ડીવાયએસપી સહિત ગુજરાતમાં કુલ 70 ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે. ત્રણ વર્ષ અથવા વધુ સમય થઈ ગયો હોય તેવા મોટાભાગના સુપરવાઈઝરી … Read more

ગુજરાત પોલીસના 19 અધિકારી જવાનોને રાષ્ટ્રપતિના ચંદ્રક જાહેર

[ad_1] પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ કાયદો અને વ્યવસ્થાના એડીજીપી નરસિંમ્હા કોમાર અને અમદાવાદ શહેરના ASIને વિશિષ્ટ સેવા તો 17ને પ્રસંશનીય સેવા મેડલ અપાશે અમદાવાદ : 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક  દિનની પૂર્વ સંધ્યાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ગુજરાત પોલીસમાં બે વિશિષ્ટ સેવા મેડલ અને 17 પ્રસંશનીય સેવા મેડલ જાહેર કરાયા છે  જેમાં એક આઈપીએસ, છ  નાયબ પોલીસ … Read more

અમદાવાદમાં કોરોનાના નવા 5303 કેસ, 10 સંક્રમિતનાં મોત

[ad_1] 24 કલાકમાં 942 કેસ વધ્યા છ દિવસમાં 42,513 કેસ, 25 હજાર એકિટવ કેસ, એસ.વી.પી.માં170 દર્દી પૈકી 76 આઈસીયુ વોર્ડમાં દાખલ અમદાવાદ : અમદાવાદમાં સોમવારે કોરોનાના 4361 કેસ અને છ દર્દીના મોત થયા હતા.24 કલાકમાં જ ફરી કોરોનાના 942 કેસ વધવાની સાથે નવા કેસની સંખ્યા 5303 અને મોતની સંખ્યા દસ ઉપર પહોંચતા કોરોના સંક્રમણને લઈને … Read more

વિજયનગરમાં 7 અને ઈડર-પોશીના 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું

[ad_1] હિંમતનગર, તા. 25 સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો શીતલહેરની ઝપેટમાં આવ્યો છે. વિજયનગર ૭ ડિગ્રી સૌથી વધુ ઠંડો વિસ્તાર રહેતાં રાત્રે લગ્નમાં ગયેલા લોકો ઠંડીમાં ઠૂઠવાતા જોવા મળ્યા જેના કારણે  તાપણાં કરવા પડે તેવી સ્થિતિ જોવા મળી છે. આગામી ૪ દિવસ ઠંડીનું જોર હાવિ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. કમોસમી માવઠા પછી વાદળો … Read more

અરવલ્લીમાં જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ મોડાસા ખાતે યોજાશે

[ad_1] મોડાસા,તા.25 આજે જિલ્લાભરમાં રાષ્ટ્રના ૭૩માં ગણતંત્ર દિનના રાષ્ટ્રિીય પર્વની  ઉજવણી જરૂરી તકેદારી સાથે ગૌરવભેર રીતે ઉજવાશે. અરવલ્લી જિલ્લાકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ મોડાસા ખાતેની સરકારી ઈજનેર કોલેજ ખાતેના હેલીપેડ મેદાનમાં યોજાનાર છે. ત્યારે જિલ્લા કલેકટર દ્વારા રાષ્ટ્ર ધ્વજને સલામતી આપી આ પર્વની ઉજવણી હાથ ધરાશે. જિલ્લાની જુદીજુદી સકારી કચેરીઓ, શળાા, કોલેજ અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં પણ … Read more

મોડાસાથી ગૂમ થયેલા ઈજનેરી કોલેજના વિદ્યાર્થીની લાશ મેશ્વો ડેમમાંથી મળી

[ad_1] મોડાસા,તા. 25 અમદાવાદના વટવા વિસ્તારની એક સોસાયટીમાં રહેતાં એક પરિવારનો યુવાન પુત્ર મોડાસા ખાતેની એન્જીનીયરીંગ કોલેજમાં ગત ૧૭મી જાન્યુઆરીના રોજ માર્કસીટ લેવા આવ્યો હતો.માર્કસીટ લીધા બાદ અમદાવાદ જવા નીકળેલા અને એસ.ટી.બસ નહી મળતાં રાત્રે હોસ્ટેલમાં રોકાયો હોવાનું પરિવારજનોને મોબાઈલ ઉપર જણાવનાર આ યુવક બીજા દિવસે અચાનક આશ્ચર્યજનક રીતે ગૂમ થયો હતો.અને આ અંગે શોધખોળ … Read more

શિક્ષણ સેવા વર્ગ-૨ના ૧૬૮ અધિકારીની સામૂહિક બદલીઓ

[ad_1] અમદાવાદ શિક્ષણ સેવા વર્ગ-૨ના ૧૬૮ અધિકારીઓની સામુહિક બદલી સરકાર દ્વારા કરવામા આવી છે.જેમાં અમદાવાદ શહેર-ગ્રામ્ય ડીઈઓ કચેરીના નવ એજ્યુકેશન ઈન્સપેકટરોની આંતરિક બદલીઓ થઈ છે.ચાર ગર્લ્સ સ્કૂલના આચાર્ય તરીકે પુરુષ અધિકારીને મુકાયા છે. કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા કરાયેલા ઓર્ડર મુજબ રાજ્યના શિક્ષણ સેવા વર્ગ-૨ના ૧૬૮ અધિકારીઓની સામુહિક બદલી કરવામા આવી છે.જેમાં કેટલાક આચાર્યોને ડીઈઓ … Read more

GTUનું કોન્વોકેશન ૨૭મીએ અને ગુજરાત યુનિ.નું ૨૯મીએ યોજાશે

[ad_1] અમદાવાદ, જીટીયુનું કોન્વોકેશન ૨૭મીએ યોજાનાર છે અને ગુજરાત યુનિ.નું કોન્વોકેશન ૨૯મીએ યોજાનાર છે.જીટીયુ દ્વારા બ્લેન્ડેડ મોડમાં અને ગુજરાત યુનિ.દ્વારા સંપૂર્ણ રીતે ઓનલાઈન કોન્વોકેશન યોજાશે.         જીટીયુના ૧૧મા વાર્ષિક પદવીદાન સમારોહમાં આ વર્ષે ડિપ્લોમાથી માંડી યુજી-પીજી ડિગ્રી અને પીએચડીના ૫૯૪૯૫ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે.૧૪૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને સ્ટાર્પઅપ સ્ટુડન્ટને ગોલ્ડ મેડલ અપાશે.ચીફ ગેસ્ટ તરીકે … Read more

મોડાસમાં સિવિલની માંગ સાથે ધરણાં કરતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

[ad_1] મોડાસા,તા.25 અરવલ્લી જિલ્લાવાસીઓને આરોગ્ય વિષયક સેવાઓ સળરતાથી મળી રહે જરૂરી સારવાર માટે મધ્યમ અને ગરીબ વર્ગને છેક હિંમતનગર કે અમદાવાદ સુધી કટોકટી કાળમાં લાંબા થવાનો વારો ન આવે તેવા પ્રજાલક્ષી ઉદ્દેશ સાથે મોડાસા ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ૪ દિવસ પ્રતિક ધરણાનો કાર્યક્રમ મંગળવારથી શરૂ કરાયો હતો,પરંતુ આ ધરણા કાર્યક્રમ કોરોના મહામારીને લઈ યોજવાના મુદ્દે … Read more

ઈડરમાં સહકારી જીનના મુદ્દે ધરણામાં હંગામો, મારામારી

[ad_1] ઈડર, તા. 25 ઈડરમાં મંગળવારે કિસાન સંઘ તથા જીન બચાવો સમિતિએ આપેલા ધરણાનો કાર્યક્રમ હિંસક બન્યો હતો. કાર્યક્રમ દરમિયાન કેટલાક ખેડૂતોએ જીનને તાળાબંધી કરવાનો પ્રયાસ કરતાં જીન સંચાલકો અને ખેડૂતો આમને-સામને આવી ગયા હતા. જેમાં જીનના ચેરમેન તથા એક ડિરેક્ટરને માર મારી બારીના કાચ તોડી નંખાતાં ભારે હોબાળો મચી ગયો હતો. દરમિયાન પોલીસે ટોળાથી … Read more

error: Content is protected !!