GTUનું કોન્વોકેશન ૨૭મીએ અને ગુજરાત યુનિ.નું ૨૯મીએ યોજાશે

On: January 26, 2022 1:26 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,

જીટીયુનું
કોન્વોકેશન ૨૭મીએ યોજાનાર છે અને ગુજરાત યુનિ.નું કોન્વોકેશન ૨૯મીએ યોજાનાર
છે.જીટીયુ દ્વારા બ્લેન્ડેડ મોડમાં અને ગુજરાત યુનિ.દ્વારા સંપૂર્ણ રીતે ઓનલાઈન
કોન્વોકેશન યોજાશે.

        જીટીયુના ૧૧મા વાર્ષિક
પદવીદાન સમારોહમાં આ વર્ષે ડિપ્લોમાથી માંડી યુજી-પીજી ડિગ્રી અને પીએચડીના ૫૯૪૯૫
વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે.૧૪૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને સ્ટાર્પઅપ
સ્ટુડન્ટને ગોલ્ડ મેડલ અપાશે.ચીફ ગેસ્ટ તરીકે ઝાયડસ કેડિલાના સીએમડી પંકજ પટેલ
કોન્વોકેશનમા વિદ્યાર્થીઓને સંબોધન કરશે અને તેઓ કોન્વોકેશનમાં ઓનલાઈન જોડાશે.આ
ઉપરાંત યુનિ.ના કુલાધિપતિ એવા રાજ્યપાલ પણ ઓનલાઈન જ જોડાશે.જ્યારે શિક્ષણમંત્રી
અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રૃબરૃ હાજર રહેશે તેમજ ગોલ્ડ મેડાલિસ્ટ સ્ટુડન્ટસ
પણ હાજર રહેશે.

        જ્યારે ગુજરાત યુનિ.દ્વારા
૨૯મીએ ૭૦મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે.જે સંપૂર્ણ રીતે વર્ચ્યુઅલ મોડમાં
યોજાશે.રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સહિત તમામ ડીન અને પદાધિકારીઓ
કોન્વોકેશનમાં ઓનલાઈન જોડાશે. મુખ્યમંત્રી ચીફ ગેસ્ટ તરીકે વિદ્યાર્થીઓને સંબોધન
કરશે. ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને પણ આ વર્ષે હાજરી નહી અપાય.આ વર્ષે
યુનિ.દ્વારા ૧૭૦થી વધુ મેડલ અપાશે.જ્યારે યુજી-પીજી અને પીએચડીના ૪૯ હજારથી વધુ
વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે.ડિગ્રી લેનારા વિદ્યાર્થીઓ ગત વર્ષ કરતા આ વર્ષે
૫થી૬ હજાર જેટલા ઓછા છે.

       

 

 

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!