Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

GSTના માળખામાં ઓછામાં ઓછા 3થી 5 વર્ષ ફેરફાર નહી કરવા રજૂઆત થશે

On: January 1, 2022 9:59 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

-દેશભરના
ટેકસટાઇલ ઉદ્યોગકારો સીએમએઆઇ અને ફિઆસ્વીની અધ્યક્ષતામાં એકસપર્ટ કમિટી બનાવાશે

સુરત           

જીએસટીના
નવા દર અમલમાં લાવવાનું કાઉન્સિલે હાલમાં સ્થગિત કર્યું છે
, આમછતાં, આના કાયમી ઉકેલ માટે કર માળખામાં ઓછામાં ઓછા ૩થી ૫ વર્ષ સુધી કોઇ ફેરફાર
નહીં આવે તે માટે જીએસટી કાઉન્સીલને સમજાવવામાં આવશે.

દેશભરના
ટેકસટાઇલ એસો.ના પ્રતિનિધીઓ સાથે કરવામાં આવેલી વિડિયો કોન્ફરન્સમાં આમ નકકી
કરવામાં આવ્યું હતું. હવે દેશભરના ટેકસટાઇલ ઉદ્યોગકારોની એકસપર્ટ કમિટી બનાવવામાં
આવશે.આ કમિટી ફેકટ્સ-ફિગરબેઝ એનાલિસિસ કરી કાપડ ઉપર જીએસટી કર માળખાના પ્રશ્નનું
કાયમી નિરાકરણ લાવવા માટેના સૂચનો કેન્દ્ર સરકાર દ્વારા બનાવાયેલી કમિટીના દરેક
સભ્યને અપાશે
, એમ ચેમ્બર ઓફ કોમર્સ કહ્યું છે.

કાપડ
ઉપર
12 ટકા
જીએસટી કર માળખાને પાછો ખેંચવાની જાહેરાત કરવામાં આવી નથી. એના માટે નાણાં
મંત્રાલયે કર્ણાટકાના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇની અધ્યક્ષતામાં સાત સભ્યોની કમિટી
બનાવી છે. જે કમિટી આ મુદ્દે નિર્ણાયક રિપોર્ટ જીએસટી કાઉન્સીલને આપશે. કેન્દ્ર
સરકાર દ્વારા બનાવવામાં આવેલી કમિટીને રજૂઆત કરવા માટે હવે દેશભરના ટેકસટાઇલ
ઉદ્યોગકારો ક્લોધીગ મેન્યુફેક્ચરર્સ એસો.ઓફ ઇન્ડિયા (સીએમએઆઇ)ના ચેરમેન રાહુલ
મહેતા અને ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીની અધ્યક્ષતામાં એકસપર્ટ કમિટી બનાવવામાં
આવશે.

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!