Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કઠલાલના કસાઈવાડા વિસ્તારમાંથી ગૌમાંસ સાથે 2 શખ્સો ઝડપાયા

On: January 1, 2022 9:11 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને રંગેહાથ પકડી લીધા

– 200 કિલો ગૌમાંસ અને રિક્ષા સાથે કુલ રૂ. 77,000 નો મુદ્દામાલ કબજે કરાયો

નડિયાદ : કઠલાલના કસાઈવાડામાંથી ગૌમાંસ રિક્ષામાં ભરતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતાં. કઠલાલ પોલીસે  ૬૫ કિલો ગૌમાંસ તેમજ રિક્ષા સહિત કુલ રૂ.૭૭,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે વેટરનરી ડોક્ટર પાસે માંસનું પરીક્ષણ કરાવતા તે ગૌમાંસ હોવાનું બહાર આવ્યું હતું.

કઠલાલ પોલીસ પેટ્રોલીંગમાં નીકળી હતી ત્યારે બાતમી મળેલી કે કઠલાલ હુસેની ચોકમાં કસાઈ વાડામાં રહેતા સાબિર કરીમ કુરેશી તથા નુરમહમદ કુરેશી પોતાના ઘર આગળ ગૌવંશ લાવી ખુલ્લી જગ્યામાં કતલ કરે છે. જેથી પોલીસે દરોડો પાડતા આ બંને શખ્સો રિક્ષામાં  કંઈક ભરતાં હોવાનું જણાતાં તપાસ કરતાં રિક્ષામાં માંસ ભરેલું હતું. જ્યારે તેની નજીકમાં ગૌવંશનું ચામડું તથા શિંગડા પડેલાં હતાં. જેથી પોલીસે સ્થળ પરથી ૬૫ કિલો ગૌમાંસ તેમજ એક રિક્ષા કબ્જે કરી હતી. આ માંસ ગૌમાંસ છે કે નહીં તેની ખાતરી કરવાની હોઈ વેટરનરી ડોક્ટર પાસે પરીક્ષણ કરાવતા આ માંસ ગૌમાંસ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બંને શખ્સો પાસે  ગૌવંશ કતલ કરવાની પરવાનગી અંગેના કાગળો કે પુરાવા મળ્યા ન હતા. જેથી પોલીસે ગૌમાંસનો જથ્થો તેમજ રિક્ષા મળી કુલ રૂ.૭૭,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ ગૌવંશની કતલ કરી માંસની હેરાફેરી  કરનાર બંને શખ્સોની અટક કરી હતી. આ બનાવ અંગે કઠલાલ પોલીસે  નુરમહમદ કુરેશી તેમજ સાબિર કુરેશી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!