Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કોરોનાના કેસ વધ્યા, ઓમિક્રોનની એન્ટ્રીથી ચિંતાઃ કચ્છમાં ૨૦૦૦થી વધુ બેડ તૈયાર

[ad_1] ભુજ,રવિવાર કચ્છમાં કોરોનાના વાધતા કેસો અને ઓમિક્રોનની એન્ટ્રી વચ્ચે જિલ્લામાં સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે ૨ હજારાથી વધુ બેડની વ્યવસૃથા કરવામાં આવી રહી છે. આ માટે સરકાર, તંત્રની સાથોસાથ સામાજીક સંસૃથાઓનું પણ યોગદાન લેવાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. રાજયની સાથોસાથ કચ્છ જિલ્લામાં પણ કોરોનાના કેસો બેકાબુ છે. એકટીવ પોઝીટીવ કેસોમાં સતત વાધારાના … Read more

ડિપ્લોમા-ITI ના વિદ્યાર્થીઓને કોલેજોમાં જ કોરોના રસી અપાશે

[ad_1] અમદાવાદ કેન્દ્ર સરકારની  જાહેરાત બાદ ગુજરાત સરકાર દ્વારા આવતીકાલે ૩જી જાન્યુઆરીથી ૧૫થી૧૮ વર્ષના વિદ્યાર્થીઓ-બાળકો માટે કોરોનાની રસી આપવાનું શરૃ થનાર છે ત્યારે સ્કૂલોના વિદ્યાર્થીઓને સ્કૂલોમાં જ રસી આપવામા આવનાર હોઈ કોલેજો માટે પણ કોલેજમાં જ કેમ્પ કરી રસી આપવાની સૂચના અપાઈ છે. આરોગ્ય વિભાગે ટેકનિકલ શિક્ષણ કચેરી સહિતની વિવિધ ઉચ્ચ શિક્ષણની કચેરીને પરિપત્ર કરીને … Read more

કચ્છમાં કોરોનાના ૬ દર્દીઓ સ્વસ્થ તો નવા ૧૭ કેસો નોંધાયા

[ad_1] ભુજ,રવિવાર કચ્છ જિલ્લામાં કોરોનાના શનિવારે ૨૨ કેસો નોંધાયા બાદ આજે થોડી હળવી રાહત થવા પામી હોય તેમ ઘટીને ૧૭ કેસો નોંધાયા હતા. જયારે ૬ દર્દીઓ સ્વસૃથ થયા છે. એકટીવ પોઝીટીવ કેસ વાધીને ૬૦ થયા છે. કચ્છમાં નોંધાયેલા નવા કેસોમાં આજે શહેરી વિસ્તારમાં ૧૭ અને ગ્રામિણમાં ૭ કેસો નોંધાયા છે. જેમાં અંજાર તાલુકામાં ૧, ભુજ … Read more

કચ્છમાં ત્રીજી લહેર પ્રસરે તો દૈનિક ૩૬૦૦ RTPCR ટેસ્ટ થઈ શકશે

[ad_1] ભુજ, રવિવાર કોવીડ- ૧૯ની ત્રીજી લહેરમાં સાવાધાનીની પૂર્વ તૈયારી અને સમીક્ષા બેઠક આજ રોજભુજ ખાતે યોજાઈ હતી. જેમાં સંભવિત સમસ્યાઓ માટે નાગરિકો તકલીફમાં ન મુકાય તે માટે અગમચેતીના પગલા લેવાશે તેમ જણાવાયુ હતુ. આજરોજ વિાધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યના અધ્યક્ષસૃથાને જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય શાખાની કોરોના કોવીડ-૧૯ની ત્રીજી લહેર માટે સાવાધાનીની કરાયેલી પૂર્વતૈયારી અને … Read more

અનાજનો જથ્થો સરકારી હોવાનું ખુલતાં ફરિયાદ નોંધાઇ

[ad_1] પાલનપુર,તા.2 બનાસકાંઠા જિલ્લાના દિયોદર જીઆઇડીસીના એક ગોડાઉનમાં એક મહિના અગાઉ ઝડપાયેલ શંકાસ્પદ અનાજનો જથ્થો તપાસ દરમિયાન સરકારી હોવાનું બહાર આવતા દિયોદર મામલતદારે અનાજની સંગ્રહખોરી કરનાર ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. દિયોદર ખાતે આવેલ જીઆઇડીસીના પ્લોટ નંબર ૫૦ માં એક મહિના અગાઉ મોડી રાત્રે સસ્તા અનાજની દુકાનનો  રાશનનો જથ્થો ટ્રક મારફતે લાવી આ ગોડાઉનમાં … Read more

કોરોના સંક્રમણમાં વધારો થતાં, અમદાવાદ મ્યુનિ.ની કોવિડ સારવાર પેટે ૨૪૫ કરોડ આપવા સરકારમાં રજુઆત

[ad_1] અમદાવાદ,રવિવાર,2 જાન્યુ,2022 અમદાવાદ શહેરમાં કોરોના અને ઓમિક્રોનનું સંકટ વધતુ જઈ રહ્યુ છે.આ પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વીતેલા વર્ષમાં કોવિડ દર્દીઓની સારવાર પાછળ ખર્ચ કરવામાં આવેલી રકમ પૈકી ૨૪૫ કરોડની બાકી નીકળતી રકમ ચૂકવી આપવા રાજય સરકારમાં રજુઆત કરી છે.ઉપરાંત શહેરની વિવિધ ચાલીઓ અને સોસાયટીઓમાં લોકભાગીદારીથી ૭૦-૨૦-૧૦ યોજના હેઠળ કરવામાં આવેલા વિકાસકામ પેટે ૧૨૫ કરોડની … Read more

કોરોના-ઓમિક્રોનના સંક્રમણ સાથે, અમદાવાદમાં ટી.બી.ના એક વર્ષમાં ૧૮ હજાર કેસ,૮૦૦થી વધુના મોત

[ad_1] અમદાવાદ,રવિવાર,2 જાન્યુ,2021 અમદાવાદ શહેરમાં કોરોના અને ઓમિક્રોનના સતત વધી રહેલા કેસની સાથે વીતેલા વર્ષ-૨૦૨૧માં ટી.બી.ના ૧૮ હજાર ઉપરાંત કેસ નોંધાયા હતા.એક વર્ષમાં ટી.બી.ના રોગથી સંક્રમિત થવાના કારણે ૮૦૦થી વધુ લોકોના મોત થવા પામ્યા હતા. ટી.બી.ના રોગને વર્ષ-૨૦૨૫ સુધીમાં નિર્મૂલન કરવાના ઉદ્દેશની વચ્ચે ટી.બી.નું ઝડપથી નિદાન થઈ શકે એ માટે અતિ ઉપયોગી એવી કાર્ટિઝ બેઝ … Read more

નવાવર્ષના ટકોરા સાથે પોટાશ ખાતરમાં અધધધ… રૃ.660 નો વધારો કરી દેવાયો

[ad_1] – દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રૃ.40 કરોડનો આર્થિક બોજો 5,000 કરોડની સબસીડી આપવા કેન્દ્ર સરકાર સમક્ષ માંગ           સુરત 2022 નું વર્ષ ખેડૂતોની આવક બમણી કરવાનું વર્ષ છે. પરંતુ નવા વર્ષની શરૃઆત સાથે જ ખેડૂતોની આવક બમણી કરવાની  વાત તો દૂર રહી પણ  પોટાશ ખાતરની ગુણમાં અધધધ રૃ.660  નો વધારો કરતા દક્ષિણ … Read more

સુરત જિલ્લામાં આજથી 67,750 બાળકોને વેકિસન મુકવામાં આવશે

[ad_1] – સ્કૂલોમાં જઇને વેકિસન મુકવા માટે 150 ટીમ બનાવાઇ દરેક આરોગ્ય કેન્દ્ર પર તો રસી મુકવાની વ્યવસ્થા છે જ     સુરત સુરત જિલ્લાના નવ તાલુકાની સ્કુલોમાં આવતીકાલ સોમવારથી 150 ટીમ બનાવી 15 થી 18 વર્ષની વયના 67,750 વિદ્યાર્થીઓને કોરોનાની વેકિસન મુકવાનું અભિયાન શરૃ કરાશે. આ સિવાય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પણ વેકિસન મુકાવી … Read more

હાટકેશ્વર અને અમરાઇવાડીમાં ગટરના પાણી ઉભરાતા હાલાકી

[ad_1] અમદાવાદ,તા.02 જાન્યુઆરી 2022,રવિવાર હાટકેશ્વર-ભાઇપુરા વોર્ડમાં ધીરજ હાઉસિંગમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે. અમરાઇવાડી વોર્ડમાં પણ ત્રિવેણીના ચાલીમાં ૫૬ ઘરોમાં ગટરના પાણી બેક મારતા લોકો નર્કાગારની સ્થિતિમાં જીવી રહ્યા છે. લોકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. મ્યુનિ.તંત્ર તમાશો જોઇ રહ્યું છે. હાટકેશ્વરમાં ધીરજ હાઉસિંગ હરિપુરાના બ્લોક નંબર ૮૮ અને ૮૯ માં  સેવન્થ ડે  શાળાની … Read more

error: Content is protected !!