વડોદરા: GST ના વિરોધમાં ફૂટવેર એશોસિએશને અડધો દિવસ દુકાનો બંધ રાખી

[ad_1] – 12 ટકા જીએસટીના વિરોધમાં વેપારીઓએ લડત આરંભી વડોદરા, તા. 04 ડિસેમ્બર વડોદરામાં આજે  ફૂટવેરના  વેપારીઓએ દુકાન અડધો દિવસ બંધ રાખીને 12 ટકા જીએસટીનો વિરોધ કર્યો હતો. ફૂટવેર પર 05 ટકાથી વધારીને સીધી 12 ટકા જીએસટી લાદી દેવાના સરકારના નિર્ણયનો  વિરોધ કર્યો છે. બાજવાડા વિસ્તારમાં ફુટવેરના વેપારીઓએ અડધો દિવસ દુકાન બંધ રાખી જીએસટી દર … Read more

વડોદરા: સીએનજી ભાવવધારા સામે રિક્ષાચાલકોનું કલેકટરને આવેદન

[ad_1] – મોંઘવારીમાં ભાડું વધારી પ્રજા ઉપર બોજ નાખવા માંગતા નથી: રિક્ષાચાલકો વડોદરા, તા. 04 જાન્યુઆરી પેટ્રોલ ડીઝલ ગેસ સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના કૂદકે ને ભૂસકે ભાવ વધારાના કારણે મધ્યમવર્ગની કમર ભાંગી તૂટી છે .મોંઘવારીના સમયમાં એક તરફ પેટ્રોલ અને ડીઝલ ભડકે બળી રહ્યું છે. તો બીજી તરફ સીએનજી ગેસમાં પણ સતત ભાવ વધારો ઝીંકાતા … Read more

વડોદરામાં ચાઈનીઝ દોરી અને ફાનસનું ગેરકાયદે વેચાણ રોકીને પગલાં ભરવા કલેકટર સમક્ષ રજૂઆત

[ad_1] – ચાઈનીઝ દોરી અને માંજો માનવી અને પંખીઓ માટે ઘાતક – પર્યાવરણને પણ નુકસાન કરે છે વડોદરા, તા. 04  ઉત્તરાયણનો તહેવાર નજીકમાં છે અને હાલ પતંગ બજારમાં પતંગનું અને  ધારદાર દોરીનું વેચાણ શરૂ થયું છે, ત્યારે ખાસ તો શહેરમાં ચાઈનીઝ દોરી અને ફાનસનું વેચાણ રોકવા માટે માગણી કરવામાં આવી છે. વડોદરા જિલ્લા પ્રાણી અત્યાચાર … Read more

ભાવ વધારવા સરકાર તૈયાર ન થતાં કોન્ટ્રાક્ટર્સ રાજ્યભરમાં ટેન્ડરનો બહિષ્કાર કરશે

[ad_1] (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર રોડ, રસ્તાઓ અને આવાસ સહિતના સરકારી કામો માટે વપરાતા સિમેન્ટ, સ્ટીલ, ડામર, રેતી, કપચી અને ઇંટ સહિતના મટિરિયલના ભાવ વધી જતાં ટેન્ડરના ભાવ સુધારી આપવાની કોન્ટ્રાક્ટર્સની માગણી સ્વીકારવા સરકાર તૈયાર ન હોવાથી ગિન્નાયેલા કોન્ટ્રાક્ટર્સે સમગ્ર ગુજરાતમાં સરકારી કામો માટે મંગાવવામાં આવતા ટેન્ડર જ ન ભરીને તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. … Read more

જામનગરના ઈલેક્ટ્રીક ના વેપારી નો રણજીતસાગર ડેમમાં ઝંપલાવી આપઘાત

[ad_1] – કોરોનાકાળ દરમિયાન વેપાર ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણને કારણે ભરેલું પગલું જામનગર, તા. 04 જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને ઈલેક્ટ્રીક નો વેપાર કરતા એક યુવાને આજે સવારે રણજીતસાગર ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. કોરોના કાળ દરમ્યાન પોતાનો વેપાર ધંધો બરાબર ચાલતો ન હોવાના કારણે આર્થિક સંકળામણ ને લઈને આ … Read more

જામનગર નજીક હાપા બાબરી વાસ વિસ્તારમાં રહેતા એક યુવાનનો ગળાફાંસો દ્વારા આપઘાત

[ad_1] – પોતે કામ ધંધો કરતો ન હોવાથી પત્નીએ ઠપકો આપતાં માઠું લાગવાથી ભરેલું અંતિમ પગલું જામનગર તા. o4 જામનગર નજીક હાપામાં બાવરી વાસ વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. પોતે કામ ધંધો કરતો ન હોવાથી પત્નીએ ઠપકો આપતાં માઠું લાગી આવ્યું હોવાથી આત્મહત્યાનું પગલું ભરી લીધાનું જાહેર થયું … Read more

લાલપુર તાલુકાના સણોસરી ગામ પાસે ચાલી રહેલા રોડ-રસ્તાના કામ બાબતે કોન્ટ્રાક્ટર સાઇટના ઇન્ચાર્જ તથા સહ કર્મચારી ને ધાકધમકી

[ad_1] – સણોસરી ગામ ના સરપંચ સહિતના 11 સભ્યોએ હંગામો મચાવી કામ બંધ કરાવ્યું: તમામ સામે પોલીસ ફરિયાદ  જામનગર ૪,  જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ગામ પાસે રોડ રસ્તા નું કામ ચાલી રહ્યું હતું, જ્યાં ગામના સરપંચ સહિતના 11 જેટલા શખ્સોએ આવી કોન્ટ્રાક્ટર ની સાઈટ ના ઈન્ચાર્જ ને ધાકધમકી આપી, અન્ય એક કર્મચારીને મારકૂટ કર્યાની … Read more

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જાયવા ગામના પાટિયા નજીક ખાનગી લક્ઝરી બસ અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત

[ad_1] – મોટરસાયકલ માં બેઠેલા ધ્રોલના ગાયત્રી નગર વિસ્તારના બે ડફેર જ્ઞાતિના પિતરાઈ ભાઈઓના કમકમાટી ભર્યા મૃત્યુ જામનગર, તા. 04 જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોળ નજીક જાયવા ગામના પાટિયા પાસે ગઈ રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ખાનગી લકઝરી બસ સાથે એક બાઈક ટકરાઈને પડીકું વળી ગયુ હતું. જે અકસ્માતમાં બાઈક પર બેઠેલા ધ્રોળના ગાયત્રી નગર વિસ્તારના … Read more

વડોદરા: MGM સ્કુલ ની વિદ્યાર્થીની કોરોનાથી સંક્રમિત

[ad_1] વડોદરા, તા. 04 વડોદરા ન્યૂ સમા રોડ ખાતે આવેલી એમ.જી.એમ. સ્કુલની ધોરણ 12ની વિદ્યાર્થીની કોરોનાથી સંક્રમિત થતા સહ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે. આ વચ્ચે પાલિકાએ શાળા ખાતે અન્ય વિદ્યાર્થીઓના કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી શરૂ કરી છે. શહેરમાં દિવસને દિવસે કોરોનાથી સંક્રમિત થતા દર્દીઓમાં શાળાના વિદ્યાર્થીઓનો ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે. રોજ … Read more

વડોદરા શહેર જિલ્લામાં તારીખ 1૦ જાન્યુઆરીથી 2૦ જાન્યુઆરી કરુણા અભિયાન

[ad_1] – ઉતરાયણ પર્વમાં ઘવાયેલ પક્ષીની સારવાર માટે GVK EMRIની કરુણા એમ્બ્યુલન્સ અને ફરતા પશુ દવાખાનાની ટીમ તૈનાત કરવામાં આવશે વડોદરા તા.4 રાજ્યમાં અબોલ પશુઓ માટેની કરુણા એમ્બ્યુલન્સ (1962) અને ફરતું પશુ દવાખાનું, અસંખ્ય પશુ અને પક્ષીઓના જીવ બચાવી રહ્યું છે. દર વર્ષ ની જેમ આ વખતે પણ તા.1૦ જાન્યુઆરીથી તા.2૦ જાન્યુઆરી – 2૦22 દરમિયાન … Read more

error: Content is protected !!