કોટ વિસ્તારના ગોપીપુરા અંબાજી મંદિર નજીકની ઘટના : ઉછીના આપવાની ના પાડતા માથાભારે તત્વએ તોડફોડ કરી બે ના માથા ફોડી નાંખ્યા

[ad_1] – અગાઉ હત્યા કેસમાં ઝડપાયેલા માથાભારેનું કૃત્યઃ તોડફોડ કર્યા પછી કહ્યું જોઇ લીધું શું થયું તે કહી પાઇપ ફટકાર્યા સુરતગોપીપુરાના જય અંબે વોટર પ્લાન્ટના માલિકે ખંડણી પેટે 8 હજાર રૂપિયા આપવાનો ઇન્કાર કરતા સ્થાનિક વિસ્તારના માથાભારે તત્વએ તેના બે મિત્રો સાથે મળી પાણીની બોટલની તોડફોડ કરવા ઉપરાંત પ્લાન્ટના બે ભાગીદાર પર પાઇપ વડે હુમલો … Read more

ચુપચાપ ખડે રહો, કોઇ હલ્લા મત કરના, વરના જાન સે જાઓગે: સચિન GIDCમાં બાઇક સવાર લૂંટારૂઓનો આતંકઃ 30 મિનીટમાં બે શ્રમિકોના લૂંટયા

[ad_1] – મોબાઇલ અને રોકડ લૂંટી લીધી, પકડવાનો પ્રયાસ કર્યો હતો ચપ્પુ વડે હુમલો કર્યો, પોલીસને લૂંટારૂ ટોળકીની મહત્વની કડી હાથ લાગી સુરતસચિન જીઆઇડીસી વિસ્તારમાં વહેલી સવાર કામધંધા પર જઇ રહેલા શ્રમજીવીઓને આંતરી ચપ્પુની અણીએ બાનમાં લઇ અથવા તો ઇજા પહોંચાડી લૂંટ કરતી બાઇક સવાર ટોળકીએ જીઆડીસીની કંપનીના આસીસ્ટન્ટ સિક્યુરીટી ઓફિસર અને મશીન ઓપરેટરને નિશાન … Read more

કોરોનાના વધતા કેસથી તંત્ર દોડતું થયું, અમદાવાદમાં વધુ સિરો પોઝિટિવિટી રેશિયો ધરાવતા વિસ્તારોમાં જ કોરોનાના નોંધાઈ રહેલા વધુ કેસ

[ad_1] અમદાવાદ,મંગળવાર,4 જાન્યુ,2021 અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના બે હજારથી પણ વધુ કેસ નોંધાવા પામ્યા છે.શહેરમાં વધતા નવા કેસની વચ્ચે થયેલા ઘટસ્ફોટમાં છ મહિના અગાઉ મ્યુનિ.દ્વારા સિરો પોઝિટિવિટી સરવે કરાવાયો હતો.આ સરવેમાં દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર ઉપરાંત વેજલપુર, સરખેજ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા બોડકદેવ અને થલતેજ સહિતના વોર્ડમાં ૮૧ ટકા જેટલો પોઝિટિવિટી રેશિયો … Read more

લબરમુછીયાના મોબાઈલમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના 9 વિડીયો મળતા ધરપકડ

[ad_1] – મૂળ ઉત્તરપ્રદેશનો રમજાન વકીલ સુરતમાં ઉધનામાં તેના મામા સાથે રહી કાપડ ઉપર વર્કની મજૂરી કરે છે સુરત, : સુરત શહેર સાયબર ક્રાઈમ પોલીસે ઉધનાના લબરમુછીયાના મોબાઈલ ફોનમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના 9 વિડીયો મળતા તેના વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. મૂળ ઉત્તરપ્રદેશનો રમજાન વકીલ સુરતમાં તેના મામા સાથે રહી કાપડ ઉપર વર્કની મજૂરી … Read more

ઊર્જા વિભાગની ભરતીમાં ય કૌભાંડ પ્રશ્નપત્ર દીઠ રૂા.21 લાખ લેવાયા

[ad_1] પેપરલીક કૌભાંડની શાહી સૂકાઇ નથી ત્યાં વધુ કૌભાંડ અરવલ્લી,સા.કાંઠા જિલ્લો ભરતી કૌભાંડનું એપી સેન્ટર ધનસુરાના શિક્ષક અવધેશ પટેલ- અજય પટેલ સૂત્રધાર UGVCL એક જુનિયર આસિ.ની પરીક્ષામાં એક જ સિકવન્સ-નંબર ધરાવતા ઉમેદવારોને એક સરખા માર્ક    અમદાવાદ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડકલાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયાની ઘટનાની હજુ શાહી સૂકાઇ નથી … Read more

GSTના વધારાના દરનો મુદ્દો લટકતી તલવાર છે, તેને સંપૂર્ણપણે પરત ખેંચો

[ad_1] -દેશભરના કાપડ વેપારીઓ સાથે ટેક્સટાઇલ મંત્રી પિયુષ ગોયેલની વિડીયો કોન્ફરન્સમાં CAITની માંગણી સુરત     જીએસટી દરમાં વધારો હાલ પુરતો મુલત્વી રાખવામાં આવ્યો છે. પરંતુ વેપારીઓ પર હજુ તલવાર લટકી રહી હોવાથી, આ વૃધ્ધિને સંપૂર્ણપણે પાછી ખેંચી લેવાની જરૃર છે, એવી રજૂઆત કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે ટેક્સટાઇલ મંત્રી પિયુષ ગોયલ સમક્ષ મુકી હતી. જીએસટીમાં … Read more

ઉ.શુજાત ખાનના ગીત-સંગીતના ભાવવિશ્વ અને આધ્યાત્મિક પાસાંના જોડાણ ટાણે સઘળું એકાકાર!

[ad_1] અમદાવાદ : વિશ્વના સૌથી લાંબા શાસ્ત્રીય સંગીત સમારોહની ગતિ જેમ જેમ પકડાતી જાય છે તેમ તેમ તે વધુ રસપ્રદ, આનંદપ્રદ અને સંતોષપ્રદ થતી જણાય છે. ”પરિસ્થિતિ” કોઇપણ હોય, માનવનું મન હંમશ કંઇક નવું, કંઇક જુદું અને કંઇક સરસ ઇચ્છતું હોય છે. ક્યાંથી મેળે એને આવું મનગમતું? એનો ઉત્તર છે : ”કલા” જ તો વળી! … Read more

કોડીનારની શ્રમિક પુત્રી આયર્લેન્ડ ખાતે આયોજિત વર્લ્ડકપમાં ઝળકશે

[ad_1] – પારાવાર આર્થિક તકલીફો છતાં સખત મહેનત ફળી – કિક બોક્સિંગના ઓપન ઈન્ટરનેશનલ વર્લ્ડકપ માટે પસંદગીઃ જુદી-જુદી સ્પર્ધામાં 9 વાર રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધો છે પ્રભાસપાટણ : ‘કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો જડતો નથી, અડગ મનનાં મુસાફરને હિમાલય પણ નડતો નથી’ આ પંક્તિઓને સાર્થક કરી છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની મનીષા વાળાએ. એક … Read more

સુરતમાં રૃા.4.96 કરોડના ખર્ચે પાંચ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન માટે દરખાસ્ત

[ad_1] સ્માર્ટ સિટી અંતર્ગત બે મોનીટરીંગ સ્ટેશન છે પૈકી એક બંધ છે છતા વર્ષમાં 15 ટકા પ્રદૂષણ ઘટાડવાના લક્ષ્યાંક સામે 12 ટકા ઘટયું !                 સુરત, સુરતને સ્વચ્છતામાં દેશમાં બીજો ક્રમ મળ્યા બાદ  હવે સુરતને દેશની ધ ક્લીનેસ્ટ સીટી બનાવવા માટેનો પ્રયાસ શરૃ થયો છે. સુરતમાં  પ્રદુષણની માત્ર જાણવા માટે સુરત મ્યુનિ.ના તમામ ઝોનમાં એક … Read more

બેન્ક ઓફ બરોડાની હરણી બ્રાન્ચમાં સાતમાંથી ૬ બેન્ક કર્મચારી પોઝિટિવ

[ad_1] વડોદરાઃ કોરોનાની બીજી લહેરમાં સંખ્યાબંધ બેન્ક કર્મચારીઓ પણ સંક્રમિત થયા હતા અને હવે  કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે બેન્કોમાં ફરી એક વખત કોરોનાના સંક્રમણનો પ્રવેશ થયો છે. બેન્કોમાં અને ખાસ કરીને સરકારી બેન્કોમાં ગ્રાહકોની ભીડભાડ વધારે રહેતી હોય છે.આ સંજોગોમાં હરણી,સંગમ ચાર રસ્તા પાસે આવેલી બેન્ક ઓફ બરોડાના એક કર્મચારીને બાદ કરતા બાકીના … Read more

error: Content is protected !!