Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરમાં વ્યાજખોરોએ ફરી માથું ઊંચક્યું, એક યુવાન પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલ કર્યાની પોલીસ ફરિયાદ

[ad_1] – બે વ્યાજખોરોએ સાડા ત્રણ લાખ નું ચાર લાખ વ્યાજ વસૂલી લીધા પછી વધુ સાડા સાત લાખ ની માંગણી કરી મોબાઈલ ઝૂંટવી લીધો જામનગર તા ૩૦,  જામનગરમાં વ્યાજખોરોએ ફરીથી માથું ઉચક્યું છે અને એક યુવાન પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલ કરવાનો કિસ્સો પોલીસ મથકે પહોંચ્યો છે. જામનગરના પુષ્કરધામ સોસાયટી વિસ્તારમાં રહેતા એક યુવાને બે વ્યાજખોરો … Read more

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો 2૦ મણનો ગુજરાતનો સૌથી વધુ 'ઓલ ટાઈમ હાઈ' રૂપિયા 2,111 નો ભાવ બોલાયો

[ad_1] જામનગર તા ૩૦,  જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ ની બે હજારથી વધુ ભારી આવી હતી, અને તેની હરાજી કરવામાં આવી હતી. દરમિયાન સમગ્ર ગુજરાતના ઈતિહાસના ‘ઓલ ટાઇમ હાઇ’ એવો સૌથી ઊંચો 2૦ મણનો 2,112 નો ભાવ બોલાયો છે, જેથી હાલારના ખેડૂતો ખુશખુશાલ થયા છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં શિયાળુ પાકની જુદી જુદી જણસોની … Read more

જામનગર મહાનગર પાલિકાના સફાઈ કામદાર નો બીમારીથી કંટાળી ગળાફાંસા દ્વારા આપઘાત

[ad_1] જામનગર તા ૩૦,  જામનગર મહાનગર પાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા એક કર્મચારીએ ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવાદોરી ટૂંકાવી છે. બી.પી. અને ચામડી સહિતની બીમારીના કારણે આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ મધુવન સોસાયટીમાં રહેતા અને જામનગર … Read more

માસકોપી કેસઃ બે કોલેજોના ૨૧૮ વિદ્યાર્થીેનું જીટીયુ દ્વારા હિયરિંગ

[ad_1] અમદાવાદ ડિગ્રી ઈજનેરીની ગત સમર એક્ઝામમાં બી.ઈ સેમ.૩ અને બી.ઈ સેમ.૫ની પરીક્ષામાં  ૨૧૮ જેટલા વિદ્યાર્થીઓ માસ કોપીમાં પકડાયા હતા અને આ તમામ વિદ્યાર્થીઓ બે કોલેજના હતા.જેઓનુ જીટીયુ દ્વારા ૨૮મીથી૨૯મી સુધી હિયરિંગ રાખવામા આવ્યુ હતુ. જીટીયુની ગત ઉનાળુ સત્રની પરીક્ષામાં ડિપ્લોમા ઈજનેરી ઉપરાંત ડિગ્રી ઈજનેરીની પરીક્ષામાં પણ માસ કોપીની મોટી ઘટના બની હતી.જેમાં બી.ઈ સેમેસ્ટર-૩ની  … Read more

જામનગરમાં મ્યુકોર્માઇકોસિસની બીમારી ના દર્દીઓ માટે ૯ મહિનાના લાંબા સમયગાળા પછી સારા સમાચાર

[ad_1] – જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના ઇ.એન્ડ.ટી. વિભાગ માં સારવાર મેળવી રહેલા અંતિમ દર્દીને રજા અપાતાં વોર્ડ ખાલી  જામનગર તા ૩૦,  જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલમાંથી મ્યુકોર્માઇકોસિસ ની બીમારીના દર્દીઓ માટે આજે સારા સમાચાર આવ્યા હતા, અને ઇ.એન્ડ.ટી. વિભાગમાં સારવાર મેળવી રહેલા  એકમાત્ર દર્દીની તબિયતમાં સુધારો થઈ જતાં તેને આજે રજા આપવામાં આવી છે. … Read more

જામનગરની પરણિતાને નવસારીમાં રહેતા દહેજ ભૂખ્યા સાસરિયાનો ત્રાસ

[ad_1] – માવતરે થી દહેજ લઈ આવવાની માંગણી સાથે ઘરમાંથી હાંકી કાઢતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ  જામનગર, તા. 29 જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતી એક યુવતી ને નવસારીમાં પરણાંવ્યા પછી તેણીના દહેજ ભૂખ્યા સાસરિયાઓએ દહેજના કારણે મારકૂટ કરી વધુ દહેજની માગણી સાથે પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢતાં તેણીએ જામનગર આવ્યા પછી મહિલા પોલીસ મથકમાં તમામ સાસરીયાઓ … Read more

માંડવી તાલુકાના સરકુઈ ગામે માંડવી વન વિભાગ ધ્વારા ખેરના લાકડા ભરેલ પીકઅપ ઝડપી પાડવામાં આવી

[ad_1] સુરત, તા. 30 જંગલો માં થતી લાકડા ચોરી અટકાવવા માટે જંગલ ખાતા તરફ થી સતત ચેકીંગ હાથ ધરવામાં આવે છે.જેમાં નાયબ વન સંરક્ષક સુરત શ્રી પુનિત નૈય્યર ને મળેલ ગુપ્ત બાતમીના આધારે માંડવી તાલુકા ના સરકુઈ ગામે ખેર ના લાકડા ભરેલ પીકઅપ વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. માંડવી તાલુકામાં થી લાકડાની ચોરી … Read more

જામનગર શહેરમાં જુદા-જુદા 6 રહેણાંક મકાનમાંથી ચોરી કરવા અંગે તેમજ ત્રણ વાહનોની ઉઠાંતરી કરવા અંગે એક ટાબરિયો પકડાયો

[ad_1] – ચોરીમાં મદદગારી માં અન્ય બે સાગરીતોના નામ ખુલ્યા હોવાથી પોલીસે બન્નેને ફરારી જાહેર કરી શોધખોળ આરંભી – ટાબરીયા ના પિતાની ચોરીનો મુદ્દામાલ સંગ્રહ કરવા અંગે અટકાયત: રૂપિયા 2.8૦ લાખની માલમતા કબજે કરાઈ જામનગર તા 29 જામનગર શહેરના ખાસ કરીને સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં થોડા દિવસો દરમિયાન થયેલી જુદી જુદી ઘરફોડ ચોરી … Read more

જામનગર શહેર અને જિલ્લા પછી આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં વિજ ચેકીંગ ટુકડીના વ્યાપક દરોડા

[ad_1] જામનગર તા ૩૦,  જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ દિવસ દરમિયાન વીજ ચેકિંગ ટુકડીએ વ્યાપક પ્રમાણમાં દરોડા પાડી રૂ 5૦ લાખની વીજચોરી પકડી પાડયા પછી આજે સતત ચોથા દિવસે પણ વીજ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે, અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોને ધમરોળવામાં આવી રહ્યા છે.  પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ … Read more

જામનગર જિલ્લાના લાલપુર તેમ જ દડીયા ગામમાં 'વહુ ઘેલા' બે યુવાનોએ આત્મહત્યા કરી લેતાં ચકચાર

[ad_1] – દડિયા ગામના એક યુવાનની પત્ની રિસામણે ચાલી જતાં ટ્રેન હેઠળ પડતું મુકી દઈ પોતાનો જીવ દીધો  – લાલપુરના ખડ-ખંભાળિયામાં પણ પત્નીના વિયોગમાં એક યુવાનનો ઝેરી દવા પી લઇ આપઘાત  જામનગર તા ૩૦,  જામનગર જિલ્લામાં પત્નીના વિયોગમાં આત્મહત્યા કરી લેવાના બે કિસ્સાઓમાં સામે આવ્યા છે. જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતા એક યુવાનની પત્ની રીસાઇને … Read more

error: Content is protected !!