Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: 31 ડીસેમ્બર અને રાત્રી કરફ્યુને પગલે પોલીસનું ચેકીંગ યથાવત

On: December 30, 2021 9:34 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 30

બુધવારે રાત્રે પણ વડોદરા પોલીસે 31 ડીસેમ્બર અને રાત્રી કરફ્યુને ધ્યાનમાં રાખી નાઇટ પેટ્રોલિંગ સઘન કરી ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી.

વડોદરા શહેર પોલીસ દ્વારા 31 ડીસેમ્બર અને રાત્રી કરફ્યુને ધ્યાનમાં રાખી નાઇટ પેટ્રોલિંગ સઘન કર્યું છે. છેલ્લા પખવાડિયાથી પોલીસ નાઈટ પેટ્રોલીંગ ઉપર વધુ ભાર મૂકી રહી છે. અને હિસ્ટ્રીશીટરોના મકાનોની તલાશી લેવાની સાથે વાહન ચાલકોની ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પોલીસનેઆ કામગીરી દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ ,ચીજ વસ્તુઓ પણ મળી રહી છે. ખાસ કરીને બ્રિથએનેલાઇઝર વડે વાહનચાલકોની ચકાસણી કરાતા નશાખોરો પણ ઝડપાઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે પણ પોલીસે માંડવી ,તરસાલી સહિતના વિસ્તારોમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતું. આ ઝુંબેશ દરમિયાન શહેરની બહાર જતા અને શહેરમાં પ્રવેશતા વાહનો આ અંગે પણ પોલીસે તકેદારી રાખી ચેકીંગ કામગીરી કરી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!