Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ખેડા જિલ્લામાં કોરોનાના નવા સાત પોઝિટિવ કેસ બહાર આવ્યા

[ad_1] – ઓમિક્રોન વેરિઅન્ટના તમામ દર્દી સાજા થતાં રાહત – નડિયાદ શહેર-તાલુકાના ચાર પુરૂષો અને ત્રણ મહિલાઓ કોરોનામાં સપડાઇ નડિયાદ : ખેડા જિલ્લામાં બે દિવસથી ઓમિક્રોનની સાથે કોરોનાએ પણ ઉથલો મારતા કેસોમાં રોકેટ ગતિએ વધારો થઇ રહ્યો છે ત્યારે ગુરૂવારે જિલ્લામાં કોરોનાના નવા સાત કેસ નોંધાયા છે અને ઓમિક્રોનના તમામ દર્દી સાજા થતાં આરોગ્ય વિભાગને … Read more

CMના કાર્યક્રમમાં ગેરહાજરી બદલ કોર્પોરેટરોએ વિદ્યાર્થીઓની જેમ બહાના આપ્યા

[ad_1] બાઇકમાં પંકચર પડયું હતું, ક્રિકેટ પ્રેકટીસમાં ઇજા થઇ હતી, ઘરે કોઇ બીમાર હતું, વડાપ્રધાનની મનકી બાત કાર્યક્રમમાં હતો                 સુરત સુરતમાં ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ગેર હાજર રહેલાં કોર્પોરેટરોએ વિદ્યાર્થીઓની જેમ ગેર હાજરીના બહાના નોટીસના ખુલાસાાં કર્યા છે.  મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફરજ્યાત હાજર રહેવા તાકીદ કરી હોવા છતાં ભાજપના 26 કોર્પોરેટરો ગેરહાજર રહ્યાં હતા. ગેરહાજર … Read more

GSTના દરમાં વધારાના વિરોધમાં રીંગરોડની કાપડ માર્કેટો સજ્જડ બંધઃ સારોલી વિસ્તારમાં ચાલુ રહી

[ad_1] -રીંગરોડ કાપડ માર્કેટ વિસ્તારની એકેય દુકાનો સવારથી ખૂલી નહી  સારોલી વિસ્તારમાં દુકાનો નહી ખોલાતા માર્કેટ મેનેજમેન્ટ સાથે માથાકૂટ થતા પોલીસ બોલાવવી પડી સુરત કાપડ ઉદ્યોગમાં જીએસટીના દરમાં ફેરફાર કરવાના મુદ્દે વેપારીઓએ સરકાર સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. રીંગ રોડ વિસ્તારની તમામ માર્કેટો અને દુકાનો આજેે સજ્જડ બંધ રહી હતી.  પરંતુ બીજી બાજુ સારોલી વિસ્તારની … Read more

2021ની આજે 'ઘરબેઠાં' વિદાય 2022માં 'દો દૂની ચાર'ની આશા

[ad_1] કોરોના સાથે ઓમિક્રોનની ભીતિ, હોટલો કે ખાનગી પાર્ટી પર પ્રતિબંધ 11 વાગ્યાથી રાત્રિ કરફ્યૂ હોવાથી આસપાસના ફાર્મહાઉસોમાં ફેમિલી પાર્ટી યોજાશે: પાર્ટી એનિમલ્સ દિવ, રાજસ્થાન પહોંચ્યા મોં પર માસ્ક, હાથમાં સેનેટાઈઝર સાથે આશાનો સૂર્યોદય અને નિરાશાનો સૂર્યાસ્ત અમદાવાદ : સાવ અચાનક જ એક-એક શ્વાસ અને જીંદગીનું મહત્વ સમજાવનાર કોરોના હવે જાણે કોઠે પડી રહ્યો છે. … Read more

મુંબઈમાં લિકરની ઓનલાઈન ખરીદી થઈ ને ઈ-ચિટિંગ અમદાવાદમાં કરાયું!

[ad_1] પુત્રીના મિત્રની મદદ કરવા જતાં મહિલાએ રૂ.84,352 ગુમાવ્યા ONGCના અધિકારી સાથે અને પતંજલિ પ્રોડક્ટસમાં ડિસ્કાઉન્ટના નામે વેપારી સાથે છેતરપિંડી : ઓનલાઈન ઠગાઈની વધુ 13 ફરિયાદ અમદાવાદ : ઓનલાઈન ચિટીંગ કરતી ટોળકીઓ હવે મહિલાઓને ટાર્ગેટ કરી રહી છે. એલીસબ્રિજમાં રહેતા મહિલાએ મુંબઈની રહેતી પુત્રીના કહેવાથી તેના મિત્રની મદદ કરવા માટે ઓનલાઈન પેમેન્ટ કરી 84352 રૂપિયા … Read more

એમ.એસ.યુનિ.ના નવા વીસી બનવા ૮૦ વ્યક્તિઓએ બાયાડેટા મોકલ્યા

[ad_1] વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલરની નિમણૂંક કરવા માટે બનાવવામાં આવેલી સર્ચ કમિટિ સમક્ષ ૮૦ ઉમેદવારોએ પોતાના બાયોડેટા મોકલી આપ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બનવા માટે ૮૦ જેટલા લોકોએ રસ બતાવ્યો છે.બાયોડેટા મોકલનારામાં ત્રણ થી ચાર અધ્યાપકો એમ.એસ.યુનિવર્સિટીના પણ હોવાની ચર્ચા છે.જોકે આ વાતને સત્તાવાર સમર્થન મળ્યુ … Read more

MSUના હોસ્ટેલ કેમ્પસમાં વોર્ડનને કોરોના, વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાયા

[ad_1] વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં પણ હવે કોરોનાની એન્ટ્રી થઈ છે.બોયઝ હોસ્ટેલના લાલ બહાદુર શાસ્ત્રી હોલના વોર્ડન કોરોનાથી સંક્રમિત થયા બાદ હોસ્ટેલ કેમ્પસમાં ખળભળાટ વ્યાપી ગયો છે.વોર્ડન સોશિયલ વર્ક ફેકલ્ટીમાં અધ્યાપક તરીકે પણ ફરજ બજાવે છે. હોસ્ટેલના ચીફ વોર્ડન વિજય પરમારે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, બે દિવસ પહેલા તેમને તાવ અને શરદી હોવાથી કોરોનાનો … Read more

વડોદરા: ગોરવા અને મકરપુરા 18 જુગારી ઝડપાયા, 95 હજાર કબ્જે, જુગારીઓ પાસેથી એક પણ વાહન મળ્યું નહિ

[ad_1] વડોદરા, તા. 30  વડોદરાના ગોરવા અને મકરપુરા પોલીસે હદ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 18 જુગારીઓને 95 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ બંને દરોડામાં પોલીસને 18 જુગારીઓ પાસેથી વાહન મળી ન આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ગોરવા પોલીસે … Read more

વડોદરા: રખડતા ઢોર પકડવાની ઝુંબેશ સઘન બનાવવા ઝોનીંગ પદ્ધતિ નો અમલ

[ad_1] વડોદરા, તા. 30 વડોદરા શહેરમાં ઓક્ટોબર મહિનાથી રખડતા ઢોર પકડવાની શરૂ કરવામાં આવેલી ઝુંબેશ છતાં મુખ્ય રસ્તાઓ ઉપર રખડતા ઢોર જોવા મળતા હોય છે તેને ધ્યાનમાં રાખી કોર્પોરેશનના હોદ્દેદારોએ દબાણ શાખાના અધિકારીઓ સાથે બેઠક યોજી આ કામગીરી વધુ સઘન બનાવવા ઝોનીગ પદ્ધતિ અપનાવવા નિર્ણય કર્યો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા થોડા વખત પહેલા વડોદરાના … Read more

વડોદરા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા વડોદરા ના આઉટર રિંગરોડ પર ચાર રસ્તા પર દબાણો દૂર કર્યા

[ad_1] વડોદરા, તા. 30 સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો વડોદરા શહેરનો પ્રતાપ નગર થી કપુરાઈ ચોકડી સુધીનો રસ્તો હાલમાં ઉબડખાબડ છે એટલું જ નહીં ચાર રસ્તા ઉપર ગેરકાયદે દબાણોને કારણે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાતાં હોય છે જેને ધ્યાનમાં રાખી ગઈકાલે સાંજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દબાણ શાખા ની ટીમ અને કોર્પોરેશનના હોદ્દેદાર અને વોર્ડ નંબર … Read more

error: Content is protected !!