Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

૩૧મી ડિસેમ્બરની રજામાં કચ્છમાં સફેદ રણ જોવા ટુરિસ્ટોની ભીડ ઉમટી

[ad_1] ભુજ, ગુરૃવાર  ૩૧ ડિસેમ્બરની ઉજવણી માટે કચ્છમાં હજારો પ્રવાસીઓનો પડાવ છે જેના કારણે હોટલ,ગેસ્ટ હાઉસ વગેરે રહેવાના સૃથળો બુક થઈ ગયા છે. ખાસ કરીને વ્હાઈટ રણમાં થર્ટીફર્સ્ટ માણવા ઈચ્છતા ટુરીસ્ટોનો જમાવડો દર વર્ષે કરતા બે ગણો થઈ ગયો છે.  છેલ્લા દોઢવર્ષાથી  કોરોનાના કારણે નિયમો વચ્ચે રહેલા લોકો આ વખતે થર્ટી ફર્સ્ટની ઉજવણી મનમુકીને કરવા … Read more

ઠંડીના કહેર વચ્ચે કોરોનાએ રફ્તાર પકડીઃ કચ્છમાં વધીને ૧૬ કેસો

[ad_1] ભુજ,ગુરૃવાર કચ્છ જિલ્લામાં કોરોનાએ રફતાર પકડી હોય તેમ માત્ર બે જ દિવસમાં ૨૯ પોઝીટીવ કેસો નોંધાયા છે. ગત રોજ બુાધવારે કોરોનાના ૧૩ કેસ બાદ આજે નવા ૧૬ કેસો નોંધાયા હતા. આગામી દિવસોમાં કોરોનાના પોઝીટીવ કેસોમાં વાધારો થતો રહેશે ેતવી દહેશત સેવાઈ છે.  કચ્છ જિલ્લામાં કોરોનાના આજે શહેરી વિસ્તારમાં ૯ અને ગ્રામિણ વિસ્તારમાં ૭ કેસો … Read more

ચાર માસથી હવામાનમાં થતા ફેરફારના કારણે દાડમના પાકમાં ફુગ જન્ય બિમારી

[ad_1] ભુજ, ગુરૃવાર છેલ્લા થોડા વર્ષોથી કચ્છના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે. કચ્છની કેસર કેરીની માંગ દેશ-વિદેશમાં છે. પશ્ચિમ કચ્છના ખેડૂતો મુખ્યત્વે દાડમની ખેતી કરે છે. જો કે છેલ્લા થોડા સમયાથી વાતાવરણમાં થતા રહેતા ફેરફારના કારણે પાકમાં ફુગ જન્ય બિમારી વાધી છે તો બીજી બાજુ દાડમના ભાવ ગગડી જતા પડતર જેટલા પણ દામ ન … Read more

કાયદા વિરૃદ્ધ પ્રેક્ટિસ કરતા ડેન્ટિસ્ટ સામે પગલા લેવા આદેશ

[ad_1] અમદાવાદ ્કેટલીક ખાનગી કંપનીઓ ડેન્ટિસ્ટને સાંકળી દર્દીઓના ઘરે હોમ ટ્રીટમેન્ટ અપાવી અને પોતાના સાધનો ખરીદવાની લોભામણી જાહેરાત કરતી હોવાનુ ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ધ્યાને આવ્યુ છે.જેને લઈને ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ એક પબ્લિક નોટિસ ઈસ્યુ કરીને તમામ સ્ટેટ કાઉન્સિલને સૂચના આપી છે કે ડેન્ટિસ્ટના કાયદા વિરૃદ્ધ પ્રેક્ટિસ કરતા ડેન્ટિસ્ટ તેમજ ખાનગી કંપનીઓ સામે કડક … Read more

આજે કચ્છ જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી ઉપર પોલીસની બાજનજર

[ad_1] ભુજ,ગુરૃવાર કચ્છ જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને યુવા હૈયાઓમાં ઉત્સાહનો માહોલ વર્તાઇ રહ્યો છે. ત્યારે કચ્છ જિલ્લામાં ઉજવણીની આડમાં શરાબ-કબાબની પાર્ટીઓ ઉપર પોલીસ બાજનજર રાખશે. જિલ્લાની ચારમાર્ગીય ચોકડીઓ, ચેકપોસ્ટ,ફાર્મહાઉસો, હાઇવે ઉપરની હોટલો, ઢાબાઓનુ ચેકીંગ કરાશે. નશાખોર ઝડપાશે તો તેની વિરૃદ્ધ સખ્ત અને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાશે. બંદોબસ્ત અંગે તમામ પોલીસ સ્ટેશનોને જાણ કરવામા આવી … Read more

ધો. 10ની એકમ કસોટીનું અંગ્રેજી માધ્યમનું ગણિતનું પ્રશ્રપત્ર વૉટ્સએપમાં ફરતું થયું

[ad_1] મોડાસા,તા. 30 રાજયભરમાં ચારેકોર સુશાસન દિવસની ઉજવણી હાથ ધરાઈ રહી છે. ત્યારે રાજય શિક્ષણ બોર્ડ દ્વારા બુધવારથી આરંભાયેલી એકમ કસોટીના બીજા દિવસનું ગણિત વિષયનું પ્રશ્નપત્ર બુધવારની રાત્રીએ વોટસએપમાં ફરતું થતાં જ વધુ એક પરીક્ષાનું પ્રશ્નપત્ર લીકેજ થયાના સમાચારે જિલ્લામાં ચકચાર જગાવી હતી. વોટ્સએપ પર ફરતું થયેલ પ્રશ્નપત્ર ગુરૂવારે યોજાયેલ પરીક્ષાનું પ્રશ્નપત્ર એક જ હોવાની … Read more

ટીંટોઇમાં તસ્કરો બેફામ : દુકાન અને મકાનો સહિત 8 સ્થળોએ તાળાં તૂટયા

[ad_1] મોડાસા,તા. 30 મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે સતત બીજા દિવસે તસ્કરોએ ગામના ૬ મકાનો,એક મોલ અને એક કરીયાણાની દુકાન સહિત ૮ જગ્યાએ તાળા તોડી ચોરીનો પ્રયાશ કરતાં ગ્રામજનો ફફડી ઉઠયા હતા.અને ગામમાં પોલીસ બંદોબસ્ત વધારવા,તસ્કરોને ઝડપી લેવા અને ગ્રામજનો અને તેમની મિલકતોને રક્ષણ પુરૂ પાડવાની માંગ સાથે જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર અપાયું હતું. એક તરફ રાજય … Read more

કોરોના વિસ્ફોટ, એક પરિવારના ચાર સહિત 10 વ્યક્તિ સંક્રમિત

[ad_1] – 30 દિવસમાં ભાવનગરમાં કોરોનાના 56 કેસ નોંધાયા – ચાર દર્દીની બોમ્બે, બિહાર, અમદાવાદ અને મહુવાની ટ્રાવેલ હિસ્ટ્રી ભાવનગર : શહેરમાં ૨૬ દિવસ બાદ કોરોનાનો ફરી વિસ્ફોટ થયો છે. એક જ પરિવારના ચાર સભ્ય મળી ૧૦ વ્યક્તિ કોરોનાના સકંજામાં સપડાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. શહેરમાં ધીમી ગતિએ પણ કોરોનાના કેસ વધવા માંડયા છે. … Read more

અમદાવાદના ૩૭ તળાવ ૪ કરોડથી વધુના ખર્ચે સાફ કરવા દરખાસ્ત રજુ

[ad_1]          અમદાવાદ,ગુરુવાર,30 ડીસેમ્બર,2021 અમદાવાદમાં કોરોના અને ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.આ પરિસ્થિતિમાં મ્યુનિસિપલ હેલ્થ-મેલેરિયા વિભાગને શહેરના ૩૭ તળાવની સફાઈ કરવાનું યાદ આવ્યું છે.આજે મળનારી હેલ્થ કમિટીમાં ચંડોળા સહિતના તળાવની સફાઈ કરવા ૪.૪૦ કરોડના ખર્ચે અલગ- અલગ સંસ્થાઓને કામગીરી સોંપવા બે વર્ષનો કોન્ટ્રાકટ આપવા મંજુરી માંગતી દરખાસ્ત રજુ કરવામાં આવી … Read more

યુવતી સાથે ગેંગ રેપ મામલે ત્રણ શખ્સ પોલીસ સકંજામાં

[ad_1] – અળવના શખ્સોએ 18 દિવસ સુધી વાડીમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યુ હતુ – ભોગ બનનાર યુવતી જામનગર હોસ્પિટલાઈઝ : ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી  બોટાદ : બોટાદ જિલ્લાની એક યુવતીને ૧૮ દિવસ સુધી વાડીમાં ગોંધી રાખી શખ્સોએ અવાર નવાર દુષ્કર્મ ગુજારી મારમારી તેણીને ધાક ધમકી આપી જામનગર મોકલી આપી હતી. ઉક્ત ઘટના સામે આવતા … Read more

error: Content is protected !!