પરણિતાના મુદ્દે વડોદરાના વકીલના નિવાસ્થાને કરજણ પોલીસ પહોંચતાં હોબાળો
[ad_1] વડોદરા, તા. 31 ડિસેમ્બર વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ખંધા ગામની પરણિત મહિલાની 498ની ફરિયાદ મામલે ગઈકાલે કરજણ પોલીસે શહેરના ધારાશાસ્ત્રી નિરજ જૈનની ઓફિસમાં ઘૂસી ધમકી આપવા અંગેનો બનાવ સામે આવ્યો છે. ધારાશાસ્ત્રી એ આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરવાની સાથે ગુજરાત હાઇકોર્ટમાં ઘા નાખવાનું પણ જણાવ્યું છે. વધુમાં ધારાશાસ્ત્રીએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું … Read more




