Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

આજે થર્ટી ફસ્ટ : જિલ્લાની 10 ચેક પોસ્ટો ઉપર પોલીસનું વાહન ચેકિંગ

On: December 31, 2021 6:49 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા,તા. 30

આજે  વર્ષ ૨૦૨૧નો છેલ્લો
દિવસ છે
, કેટલાક લોકો
દ્વારા થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ હોલટ
,
રેસ્ટોરન્ટ, ફાર્મ હાઉસ
કે કલબથી માંડી પ્રાઈવેટ પ્લોટમાં મોડી રાત્રી સુધી ઉજવણીઓ હાથ ધરાતી હોય છે. ત્યારે
આ ઉજવણીઓ દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બનવા પામે તે માટે અરવલ્લી જિલ્લા પોલીસવડા
દ્વારા જિલ્લાની ૧૦ આંતર રાજય બોર્ડરો ઉપર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આ બોર્ડરેથી
પસાર થતાં વાહનોનું કડક ચેકીંગ હાથ ધરાશે અને નશીલા પદાર્થની હેરાફેરીને લઈ કડક પગલા
ભરવામાં આવનાર છે.આજે વર્ષ ૨૦૨૧નો છેલ્લો દિવસ છે
,આજે રાત્રે ૧૨ કલાકે નૂતન વર્ષ ૨૦૨૨ને આવકારવા જિલ્લામાં કેટલા
સ્થળોએ યોજાનાર પાર્ટીઓ ઉપર પોલીસની બાજ નજર રહેશે.જોકે કોરોના સંક્રમણને લઈ આવી પાર્ટીઓ
,ઉજવણી ઉપર રોક લગાવાઈ
છે. પરંતુ પ્રાઈવેટ પ્લોટ
,
કલબ, હોટલો કે
ફાર્મ હાઉસમાં તંત્રની જાણ બહાર યોજનાર આવી પાર્ટીઓને લઈ અરવલ્લી જિલ્લા પોલીસે કડક
ચોકી પહેરો ગોઠવ્યો છે
, અને જિલ્લાની
આંતર રાજય બોર્ડરો રતનપુર
,
બોબીમાતા, ઉન્ડવા, કાલીયાકૂવા, રેલ્લાવાડા, ભાણમેર, રામપુરી અને બુધરાસણ
સહિતની ચેકપોસ્ટો ઉપર વધુ પોલીસ બંદોબસ્ત ફાળવી કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

અરવલ્લી જિલ્લા પોલીસવડા સંજય
ખરાતના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષકની રાહબરીમાં ૨૫૨ પોલીસ જવાનોનો કડક
પહેરો ગોઠવી બોર્ડરો ઉપર વાહન ચેકીંગ અને શંકાસ્પદ અવર જવરો સામે ચેકીંગ હાથ ધરાયું
હતું.અને ઉજવણીના બ્હાને દારૂ ઢેંચી યુવતીઓની મશ્કરી કરનાર
,ઝઘડા કરનાર તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!