Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વડોદરા: ગોરવામાં ઘર નજીક ઉભેલા વૃદ્ધને ગાયે શિંગડે ભેરાવ્યા

On: December 31, 2021 7:10 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– શહેરમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિને અડફેટે લીધો

વડોદરા, તા. 31 ડિસેમ્બર

વડોદરાના ગોરવા વિસ્તારમાં ઘર નજીક ઉભેલા 70 વર્ષીય વૃદ્ધને ગાયે ભેટી મારતા થાપામા ફેક્ચર થઈ જતા વૃદ્ધને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં તેમણે જણાવ્યું હતું કે, ગાયે ભેટી મારવાના કારણે મારું મોત પણ નિપજી શકતું હતું. હાલ વૃદ્ધનું ઓપરેશન થઈ ચૂક્યું છે અને સળિયો નાખવાની નોબત આવી છે.

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા 70 વર્ષીય વૃધ્ધ  ઇન્દ્રસિંહ રાણા એલેમ્બિક કંપનીમાંથી નિવૃત્તિ જીવન ગુજારે છે . ગઈકાલે રાત્રે  દસ વાગ્યાના સુમારે તેઓ ઘરની નજીક ઉભા હતા. તે સમયે અચાનક દોડી આવેલી ગાયે ભેટી મારી હવામાં ફંગોળ્યા હતા .જમીન પર  પછડાતા વૃદ્ધને  ડાબા થાપા ઉપર ફેક્ચર થઈ જતા સારવાર માટે માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જેથી જાહેરમાં ગાય છુટ્ટી મૂકનાર પશુપાલક વિરુદ્ધ  ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે નોંધ લીધી હતી કે, આ પ્રકારની ગાયો જાહેરમાં છૂટી ફરતા નાગરિકોના જાનમાલને નુકસાન થવાની સાથે ગંભીર ઇજાઓના કારણે મોટ પણ થઈ શકે છે. તેમજ  વાહન ચાલકોને પણ નુકસાન થતું હોય છે તેવું જાણવા છતાં પશુપાલક માલિકો ગંભીર પ્રકારની બેદરકારી દાખવી બેફામ પશુઓ છૂટા મૂકી દે છે. આમ મોટી ડંફાસો અને ખોટા ખર્ચાઓ વચ્ચે રખડતા પશુ નાગરિકોને અડફેટે લેતા હોવાનો સિલસિલો યથાવત્ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!