Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વડોદરા: ઇન્સ્યોરન્સ પોલીસી થકી લોન અપાવવાના બહાને 12.12 લાખ ઉપરાંતની છેતરપિંડી

[ad_1] વડોદરા, તા. 31 ડિસેમ્બર અલગ અલગ કંપનીઓની ઇન્સ્યોરન્સ પોલીસી થકી લોન અપાવવાના બહાને પ્રોસેસિંગ ફી પેટે 12.12 લાખ ઉપરાંતની ઓનલાઇન છેતરપિંડી આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. લોનની લાલચમાં ફરિયાદીએ ઓનલાઈન 24 ટ્રાન્જેક્શન મારફતે રકમ ગુમાવી હતી. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા પ્રવિણભાઇ પરમાર ખાનગી હોસ્પિટલમાં હાઉસકીપિંગ તરીકે ફરજ બજાવે છે તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું … Read more

વિદ્યાર્થીઓના સ્કૂલ યુનિફોર્મના પેમેન્ટ પેટે આપેલા 4.65 લાખના ચેક રીટર્ન કેસમાં સ્કૂલ સંચાલકને 6 માસની કેદ

[ad_1] – આરોપીની ગુનાઈત માનસિકતા જણાતી માત્ર બાળબચ્ચાવાળા હોવાના કારણથી હળવી સજા કે દંડ કરવો ન્યાયોચિત નથી :કોર્ટ (પ્રતિનિધિ દ્વારા) સુરત, શુક્રવાર આજથી ચાર વર્ષ પહેલાં વિદ્યાર્થીઓ ના સ્કુલ યુનિફોર્મ ની ઉધાર ખરીદીના પાર્ટ પેમેન્ટ પેટે આપેલાં રૂ.4.65 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી સ્કુલ સંચાલકને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ સંજયકુમાર સી.મકવાણા એ દોષી ઠેરવી … Read more

વડોદરામાં વિશ્વામિત્રી નદી સ્વચ્છ કરવાની માગણી સાથે તંત્રને ઢંઢોળવા આરતી કરાઇ

[ad_1] – મહી નદીને પણ ચોખ્ખી કરવા ગઈ કાલે આરતી કરી હતી – નદી ઉત્સવની ઉજવણી કરતું તંત્ર મહી અને વિશ્વામિત્રી સ્વચ્છ કરાવે તેવી રજૂઆત વડોદરા, તા. 31 ડિસેમ્બર ગુજરાત સરકારે સફાઈ અને લોકજાગૃતિ ના નામે નદી ઉત્સવની ઉજવણી શરૂ કરી છે .ગુજરાતની એક નહીં પણ વીસ નદી પ્રદૂષિત છે. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી … Read more

વડોદરા: હરણી અંબે સ્કૂલના વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા આરોગ્યની ટીમની તપાસ

[ad_1] વડોદરા, તા. 31 ડિસેમ્બર વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલનો ધોરણ 11નો વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થયો છે. જોકે વિદ્યાર્થી ઓનલાઈન અભ્યાસમાં હાજર રહ્યો હોવાથી શાળાના અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ રાહતનો દમ લીધો છે. જોકે સમગ્ર ઘટનાની જાણ પાલિકાને થતાં આજે મેડિકલ ટીમ દ્વારા શાળામાં કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી હતી. ચાલુ માસ … Read more

વડોદરા ગોરવામાં પોલીસે ગાયો પકડતાં ગૌપલકો દ્વારા હુમલો, પોલીસ કર્મી સહિત ત્રણને ઇજા, બેની અટકાયત

[ad_1] વડોદરા, તા. 31 ડિસેમ્બર વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ગાયો પકડવાની કામગીરી દરમિયાન પશુપાલકોએ પોલીસની ટીમ પર હુમલો કરતા એક પીએસઆઈ અને ગોપાલક સહિત ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી છે. વડોદરા શહેરના ગોરવા પોલીસ મથકની બાજુમાં રબારીવાસ આવેલું છે. ગઈકાલે આ વિસ્તારમાં ગાયે વૃદ્ધને ભેઠી મારતા ઇજા પહોંચી હતી. જેથી પોલીસની ટીમે … Read more

વડોદરા શહેર-જિલ્લામાં બે યુવકના આપઘાતના પ્રયાસમાં એકનું મોત

[ad_1] વડોદરા, તા. 31 ડિસેમ્બર વડોદરા શહેરના ગોત્રી વિસ્તારના બેકાર યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળે છે. ગોત્રી રોડ પર આવેલા વુડાના દિનદયાલનગરમાં રહેતા 21 વર્ષીય વિશાલ સુરેશ બારોટ છેલ્લા કેટલાક સમયથી કામ ધંધા વગર બેરોજગાર ફરતો હતો. તેથી ગતરોજ અગમ્ય કારણોસર પોતાની જાતે છતના પંખા પર ઓઢણી વડે ગળા ફાંસો ખાઇ લેતા … Read more

ફેસબુક પર જોબ લીંક ઓપન કરવાનું ભારે પડયું, એરલાઇન્સમાં નોકરીની લાલચ આપી વેપારી પાસેથી ભેજાબાજોએ રૂ. 3.54 લાખ ખંખેર્યા

[ad_1] – આધારકાર્ડ, ફોટો સહિતના ડોક્યુમેન્ટ્સ વ્હોટ્સએપ કરવાનું કહ્યું, અલગ-અલગ ચાર્જીસના નામે એક પછી એક ઓનલાઇન ટ્રાન્જેક્શન કરાવ્યા (પ્રતિનિધિ દ્વારા) સુરત, શુક્રવાર ફેસબુક પર એરલાઇન્સમાં નોકરીની લીંક જોઇ માહિતી ફીલઅપ કરનાર સચિન-ઉનના મેટ્રેસ વેપારીને રજીસ્ટ્રેશન, ઓનલાઇન પરીક્ષા, યુનિફોર્મ સહિત અલગ-અલગ ચાર્જીસના નામે રૂ. 3,54,422 પડાવી લઇ ઠગાઇ કરનાર ભેજાબાજ વિરૂધ્ધ સચિન જીઆઇડીસી પોલીસમાં ફરીયાદ નોંધાય … Read more

વડોદરા: પાદરામાં લો ટેન્શન લાઇનનું કામકાજ કરતી વખતે હું ડોન છું, કહી કર્મીઓ પર પથ્થરમારો

[ad_1] વડોદરા, તા. 31 ડિસેમ્બર વડોદરા જિલ્લાના પાદરામાં લો ટેન્શન લાઇનનું કામકાજ કરી રહેલા કર્મચારીઓને હું પાદરાનો ડોન છું, મને પુછ્યા વિના કેમ કામ કરો છો? કહી પથ્થરમારો તેમજ સ્ટીલની પાઇપ વડે હુમલો કરતા 2 કર્મચારીઓને ઇજા પહોંચી હતી. ડોને જાતિ વિષયક ઉચ્ચારણ કરીને મારી નાખવાની પણ ધમકી આપી હતી. પાદરા પોલીસે ગુનો નોંધી તપાસ … Read more

સસ્તા દરે લોનની લાલચમાં ડુમસના શાકભાજી વિક્રેતાએ રૂ. 99 હજાર ગુમાવ્યા

[ad_1] – અજાણ્યાએ ફોન કરી 4 ટકા વ્યાજ અને માસિક રૂ. 5094 નો હપ્તાનું કહ્યું, લાલચમાં આવી વિક્રેતાએ આઘારકાર્ડ, પાનકાર્ડ અને બેંકની માહિતી મોકલાવી (પ્રતિનિધિ દ્વારા) સુરત, શુક્રવાર ડુમસના વાસી ફળીયામાં રહેતા શાકભાજી વિક્રેતાને સસ્તા દરે રૂ. 2 લાખની લોન અપાવવાની લાલચ આપી ભેજાબાજે આઘારકાર્ડ, પાનકાર્ડ અને બેંકની માહિતી મેળવી લઇ બેંક એકાઉન્ટ હેક કરી … Read more

સુરત કસ્ટમ વિભાગે ગોડાદરા લોજીસ્ટીક પાર્કમાંથી 48 લાખની સિગારેટનો જથ્થો ઝડપ્યો

[ad_1] – પ્રતિબંધિત દેશી સિગારેટનો જથ્થો પરવટ પાટીયાના રોહીત નામના શખ્શે મંગાવ્યો હોવાની આશંકાથી તપાસ જારી (પ્રતિનિધિ દ્વારા) સુરત, શુક્રવાર સુરત કસ્ટમ વિભાગે ગોડાદરા લોજીસ્ટીક ગોડાઉન માં થી બાતમીના આધારે 48 લાખની કિંમતનો પ્રતિબંધિત સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે.કસ્ટમ વિભાગે આ સિગારેટના જથ્થો મંગાવનાર પરવટ પાટીયાના રોહીત નામના શખ્શની પૂછપરછ હાથ ધરી છે. કસ્ટમ વિભાગના … Read more

error: Content is protected !!