વડોદરા: કારેલી બાગની સોનિયાનગરના 110 ઝૂંપડા પર કોર્પોરેશનએ બુલડોઝર ફેરવ્યું

[ad_1] વડોદરા, તા. 04 ડિસેમ્બર 2021 શનિવાર વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોનિયા નગર વસાહતના 110 જેટલા કાચા-પાકા મકાનો તોડી પાડવા કોર્પોરેશન દ્વારા ગત સોમવારે ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે પોલીસ બંદોબસ્ત ન મળતા ડિમોલિશનની કામગીરી મુલતવી રાખવાનો વારો આવ્યો હતો. દરમ્યાન આજરોજ ફરી એક વખત દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સોનિયા … Read more

અદાણી પોર્ટના ગેટ પાસે ડ્રાઈવરના મોત બાદ પરિવારજનોનો હંગામો

[ad_1] – ગેટ પાસે બેભાન થયા બાદ ૩૫ વર્ષના યુવાનનું મોતઃ પરિવારે મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કરી દીધોઃ નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી        સુરત : હજીરા ખાતે  અદાણી કંપનીના ગેટ પાસે બેભાન મળ્યા બાદ મોતને ભેટેલા ડ્રાઇવરના પરિવારજનો અને સમાજના લોકોએ પોસ્ટમોર્ટમ રૃમ ઉપર ભેગા થઇને નિષ્પક્ષ તપાસ અને વળતરની માંગ કરી હોબાળો કર્યો … Read more

ભારતમાં ઓમીક્રોન વેરિેએન્ટનો ત્રીજો કેસ ગુજરાતના જામનગરમાંથી મળ્યો

[ad_1] અમદાવાદ,૪ ડિસેમ્બર,૨૦૨૧,શનિવાર  છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના ઓમીક્રોન વેરિએન્ટ ચર્ચામાં છે. આ આફ્રિકાના બોસનિયામાં સૌ પ્રથમવાર ધ્યાનમાં આવેલો વાયરસ સંક્રમણ દ્રષ્ટીએ  સૌથી ખતરનાક મનાય છે. ભારતમાં બે દિવસ પહેલા કર્ણાટક રાજયમાં બે વ્યકિતને ઓમીક્રોન હોવાની વિગતો બહાર આવવાની સાથે જ ઓમીક્રોનની દેશમાં એન્ટ્રી થઇ હતી. જેમાં એક વ્યકિત દક્ષિણ આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતી હતી … Read more

જામનગર પછી સતત છઠ્ઠા દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ તંત્રના દરોડા

[ad_1] જામનગર, તા. 4 ડિસેમ્બર 2021 શનિવાર જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા છેલ્લા પાંચ દિવસથી વીજ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, અને જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તાર પછી આજે દેવભૂમિ દ્વારકાના રુરલ એરિયામાં પણ વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છઠ્ઠા દિવસે વિજ ચેકિંગમાં વધુ 15 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી છે. જામનગર … Read more

જામનગર શહેરમાં કોરાનાનું સંક્રમણ યથાવત: ગઈકાલે પણ વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો

[ad_1] જામનગર, તા. 4 ડિસેમ્બર 2021 શનિવાર જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત રહ્યું છે, અને પ્રતિ દિન પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. જે સિલસિલા ગઈકાલે પણ ચાલુ રહ્યો છે અને જામનગર શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જોકે ગ્રામ્ય વિસ્તારનો કોરોનાના કેસ નો આંકડો શૂન્યનો રહ્યો છે. કોરોના ના કેસો ફરીથી … Read more

જામનગરમાં સુભાષ પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનમાં મૃતકની અંતિમવિધિ સમયે રાંધણ ગેસના બાટલામાં આગ લાગતાં ભારે અફડાતફડી

[ad_1] જામનગર, તા. 4 ડિસેમ્બર 2021 શનિવાર જામનગર મા સુભાષ પાર્ક વિસ્તારમાં આજે સવારે સાડા આઠેક વાગ્યાના અરસામાં એક રહેણાંક મકાનમાં વૃદ્ધ મહિલા ની અંતિમ વિધિ ચાલી રહી હતી, અને અંતિમયાત્રા કાઢતા પહેલાં અંતિમયાત્રામાં જોડાનારા લોકો માટે ચા પાણી બનાવવા રાંધણ ગેસનો બાટલો ચાલુ કરવા જતાં અકસ્માતે આગ લાગવાથી ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ફાયર … Read more

જામનગરના નીલકંઠ પાર્ક વિસ્તારના દિવાલમાં જરી મારવાનું કામ કરી રહેલા યુવાનનું હૃદય બંધ પડી જતાં અપમૃત્યુ

[ad_1] ​​ જામનગર, તા. 4 ડિસેમ્બર 2021 શનિવાર જામનગરના નીલકંઠ પાર્ક વિસ્તારના એક રહેણાંક મકાન માં ઝરી મારવાનું કામ કરી રહેલા યુવાનનું એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યા પછી હૃદય બંધ પડી જવાના કારણ મૃત્યુ નિપજયું છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નીલકંઠ પાર્ક શેરી નંબર ત્રણમાં રહેતો નાથાભાઈ કારાભાઈ ખુંટ નામનો 46 વર્ષનો યુવાન … Read more

જામનગર શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યા પછી એકીસાથે દસ રહેણાક મકાનોમાં ચોરી થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ

[ad_1] જામનગર, 4 ડિસેમ્બર 2021 શનિવાર  જામનગર શહેરમાં શુક્રવારની રાત્રિએ તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો, અને એકી સાથે 10 મકાનોને નિશાન બનાવી લીધા હોવાનું સામે આવ્યું છે અને તમામ 10 સ્થળે ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. તસ્કરોને પકડવા માટે પોલીસ દ્વારા જુદાજુદા વિસ્તારના સીસીટીવી કેમેરા ફંફોડવામાં આવી રહ્યા છે. જામનગર ના રામેશ્વર નગર વિસ્તાર ઉપરાંત … Read more

ધ્રોલ તાલુકાના હજામ ચોરા ગામની વાડીમાં કામ કરી રહેલો શ્રમિક ઇંગ્લિશ દારૂ સાથે પકડાયો

[ad_1] જામનગર, તા. 4 ડિસેમ્બર 2021 શનિવાર જામનગર જિલ્લાના જોડિયા અને જામજોધપુરમાં ઇંગ્લિશ દારૂ અંગે બે સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. ધ્રોળ તાલુકાના હજામચોરા ગામમાં એક વાડીમાં કામ કરી રહેલો શ્રમિક જોડિયા રોડ પરથી ઈંગ્લીશ દારૂની બાટલી ના જથ્થા સાથે પકડાયો છે. જ્યારે જામજોધપુરના સતાપર ગામ પાસેથી બાઇક પર દારૂ સાથે નીકળેલા બે શખ્સોને પોલીસે … Read more

જામનગરમાં સતત બીજા દિવસે પણ પ્રતિ કલાકના 35 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા બર્ફીલા ઠંડા પવને લોકોને ધ્રુજાવ્યા

[ad_1] જામનગર, તા. 4 ડિસેમ્બર 2021 શનિવાર  જામનગર શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે પણ બર્ફીલો ઠંડો પવન ફુંકાયો હોવાથી શહેરીજનો તથા પશુ પક્ષીઓ ધ્રુજારી અનુભવી રહ્યા છે. વાતાવરણમાં ઠંડી ને લઈને ગઈકાલે મોડી સાંજથી જ કરફ્યુ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આજે સવારે પણ પવન ની તીવ્રતા વધુ હોવાથી લોકોની પાંખી હાજરી જોવા મળી હતી, … Read more

error: Content is protected !!