અમદાવાદમાં કોરોનાના નવા બાર કેસ નોંધાયા
[ad_1] અમદાવાદ,શનિવાર,4 ડિસેમ્બર,2021 અમદાવાદમાં શનિવારે કોરોનાના નવા બાર કેસ નોંધાયા હતા.કોરોનાથી એક પણ મોત થયુ નથી.તેર દર્દી કોરોના મુકત થતા ડીસ્ચાર્જ અપાયો હતો.શહેરમાં ત્રણ દિવસમાં કોરોનાના ૪૨ કેસ નોંધાયા હતા.શહેરના રસીકરણ કેન્દ્રો ઉપરથી ૩૯૮૬ લોકોને કોરોના રસીનો પહેલો અને ૧૫૬૬૭ લોકોને બીજો ડોઝ એમ કુલ મળી ૧૯૬૫૩ લોકોને કોરોના વેકિસન અપાઈ હતી.ઘર … Read more





