વડોદરા: મંદિરમાં રોશની કરવા લગાવેલી સિરિઝોની ચોરી કરનાર બાળકિશોરો ઝડપાયા

[ad_1] વડોદરા,તા.8 નવેમ્બર 2021,સોમવાર   ડેસર તાલુકાના સાંઢાસાલ ગામે આવેલ જોગણી માતાના મંદિર ઉપર દિવાળી નિમિત્તે રોશની કરવા માટે ખુલ્લામાં લગાવેલી સિરિઝો ચોરી કરતા ગામમાં રહેતા 4 કિશોરો રંગેહાથ ઝડપાઈ ગયા હતા જ્યારે કિશોરોની પૂછપરછ કરતા તેમણે અગાઉ કુંભારી માતાના મંદિરની બહાર દિવાળી નિમિત્તે લગાવેલી સિરિંઝો પણ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ બનાવ અંગે … Read more

દિવાળીના બે ત્રણ હજાર આપવા જ પડશે નહીં તો મારા ઘરે સામાન પડેલો છે તેનાથી તારૂ પૂરૂ કરી નાખીશ કહી યુવાને બે મિત્રો સાથે મળી આધેડ મંડપ ડેકોરેટરને ધમકી આપી

[ad_1] – વાર તહેવારે પૈસાની માંગણી કરતા યુવાને બેસતા વર્ષના દિવસે મંડપ ડેકોરેટરના પૌત્રના જન્મદિવસની ઉજવણી થતી હતી ત્યારે ઘર પાસે જઈ હંગામો કર્યો : અગાઉ પણ તોડફોડ કરી હતી સુરત,તા.8 નવેમ્બર 2021,સોમવાર સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં વાર તહેવારે પૈસાની માંગણી કરતા યુવાને બેસતા વર્ષના દિવસે મંડપ ડેકોરેટરના પૌત્રના જન્મદિવસની ઉજવણી થતી હતી ત્યારે ઘર … Read more

સુરત: દિવાળીમાં પરિવાર સાથે વતન ગયેલા આધેડના ઘરનો નકુચો તોડી તસ્કરોએ સોનાના દાગીના-ભગવાનના ચાંદીના સિક્કા મળી રૂ.32 હજારની મત્તાની ચોરી કરી

[ad_1] – ઉપરના માળે રહેતા મોટાભાઈએ દરવાજો ખુલ્લો જોઈ પુત્રવધુ દીવો કરવા આવી હશે માની ધ્યાન નહીં આપ્યું, બાદમાં પરત આવ્યા ત્યારે ચોરીની જાણ થઈ સુરત,તા.8 નવેમ્બર 2021,સોમવાર સુરતના કતારગામ રાશી સર્કલ પાસે ભુલાભાઇ દેસાઇ પાર્ક સોસાયટીમાં બુધવારે સવારે પરિવાર સાથે વતન ગયેલા આધેડના ઘરનો નકુચો તોડી તસ્કરોએ સોનાના દાગીના-ભગવાનના ચાંદીના સિક્કા મળી રૂ.32 હજારની … Read more

વડોદરામાં કારેલીબાગમાં અમિત સર્કલ નજીક નવા પંપીંગ સ્ટેશનની ટ્રાયલ રન ચાલુ

[ad_1] – વિસ્તાર વધતા 2035ની વસ્તીને ધ્યાનમાં રાખી પંપીંગ સ્ટેશન બનાવતા ડ્રેનેજના પ્રશ્નો હલ થશે વડોદરા,તા.8 નવેમ્બર 2021,સોમવાર વડોદરામાં કારેલીબાગમાં અમિત નગર સર્કલ નજીક નવું પંપીંગ સ્ટેશન બનાવીને તેમજ માઈક્રોટનલિંગ પદ્ધતિથી નવી ડ્રેનેજ ગ્રેવિટી લાઈન નાખવામાં આવી છે. પંપીંગ સ્ટેશન બનાવ્યા બાદ હાલમાં ટ્રાયલ રન ચાલુ છે. વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 7 અને … Read more

વાપી પાલિકાની ચૂંટણીમાં ભાજપ ને હાથના કર્યા હૈયે વાગે તો નવાઈ નહીં નો(candidate no repeat theory) ભારે પડી શકે

વાપી પાલિકાની ચૂંટણી 28 નવેમ્બર ના રોજ યોજાશે જે માટે ભાજપ દ્વારા પોતાના ઉમેદવાર ઉતારવા માં આવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પણ પોતાના ઉમેદવાર્ ચૂંટણી મેદાન માં ઉતારવા માટે તૈયાર છે આવા સમયે સેન્સ માટે 11 વોર્ડ માં 11 ઉમેદવાર ઉભા રાખવાના હોય કુલ 200 લોકોના સેન્સ લેવામાં આવ્યા છે … Read more

વાપી નગર પાલિકાની ચૂંટણી માં “વૈકુંઠ નાનું ને ભગતડા ઝાઝા જેવો ઘાટ

આગામી તારીખ 28 ના રોજ યોજનારી વાપી પાલિકાની 11 વોર્ડ ની ચૂંટણી માટે ભાજપ દ્વારા આજે ટિકિટ અપેક્ષા રાખનારા ઉમદવાર ના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જોકે 11 બેઠક ઉપર ટિકિટ લેવા 200 લોકો ભાજપ તરફે મેદાન માં છે એટલે કે વૈકુંઠ નાનું ને ભગતડા ઝાઝા મહત્વ નું છે કે 11 વોર્ડ માં જો 200 … Read more

સુરતના જ્યોતીન્દ્ર દવે ઉદ્યાન ખાતે યોજાય છે "પુસ્તક પરબ"

[ad_1] સુરત, તા. 07 નવેમ્બર 2021 રવિવાર કહેવાય છે કે પુસ્તક એક સારા મિત્રની ગરજ સારે છે અને પુસ્તકોમાંથી આપણે અઢળક જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યારે સુરતના જ્યોતીન્દ્ર દવે ઉદ્યાન ખાતે વાચકોની વાંચનની ભૂખ સંતોષવા માટે દર મહિનાનાં પહેલા રવિવારે પુસ્તક પરબ ખુલ્લી મુકવામાં આવે છે જેનો નિશુલ્ક લાભ ઉદ્યાનમાં આવતા લોકો લઇ રહ્યા … Read more

ગુજરાતઃ પાકિસ્તાની મરીનનું દુસાહસ, ભારતીય નૌકા પર કર્યું ફાયરિંગ, એક માછીમારનું મોત

[ad_1] – પાકિસ્તાની મરીને જે સમયે આ હુમલો કર્યો તે સમયે જળપરી ભારતીય સરહદમાં જ હતી નવી દિલ્હી, તા. 07 નવેમ્બર, 2021, રવિવાર પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. પાકિસ્તાની મરીને ગુજરાતના દ્વારકા ખાતેના સમુદ્રી વિસ્તારમાં ભારતીય હોડી પર ફાયરિંગ કર્યું હતું. જાણવા મળ્યા મુજબ આ ફાયરિંગમાં એક માછીમારનું મોત થયું છે અને … Read more

જામનગર શહેરમાં સળગતા ફટાકડાના કારણે બે બાળકો સહિત એક ડઝન વ્યક્તિઓ દાઝી ગયા

[ad_1] – દિવાળીની રાત્રે વાહન અકસ્માતમાં આઠ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બનતાં ૧૦૮ ની મદદ લેવાઇ જામનગર તા 6, શનિવાર 2021, શનિવાર જામનગર શહેરમાં દિવાળીની રાત્રિએ ફટાકડા ફોડતી સમયે બાળકો સહિતના એક ડઝન વ્યક્તિઓ દાઝી ગયા હતા. જેઓને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. જે પૈકી ત્રણ બાળકો સારવાર હેઠળ છે, જયારે અન્યને રજા અપાઇ છે. ઉપરાંત દિવાળીની … Read more

જામનગર શહેરમાં ફટાકડાના કારણે આગ લાગવાની નાની મોટી 14 ઘટના બની

[ad_1] – ફાયર વિભાગના 45થી વધુ જવાનોની ભારે કવાયત – 35થી વધુ ટેન્કરો વડે તમામ આગ પર કાબુ મેળવી લેવાયો જામનગર તા 6, શનિવાર 2021, શનિવાર જામનગર શહેરમાં દિવાળીના તહેવારો ફાયર તંત્ર માટે ખૂબ જ દોડાદોડી ભર્યા રહ્યા હતા, અને દિવાળીની રાત્રિભર જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફાયર બ્રિગેડના ટેન્કર દોડતા રહ્યા હતા. ૧૪ જેટલા … Read more

error: Content is protected !!