વડોદરા: NSUIના પૂર્વ કાર્યકર અને MSUના CRનો રેલવે લાઈન પર પડતું મૂકી આપઘાત
[ad_1] વડોદરા, તા. 6 નવેમ્બર 2021 શનિવાર વડોદરા શહેરના વડસર વિસ્તારની શ્રમજીવી વસાહત ખાતે રહેતા અને એમ.એસ.યુનિ.માં NSUIનો ભૂતપૂર્વ કાર્યકરે રેલ્વે લાઈન પર પડતું મૂકી આપઘાત કર્યો હતો. દિવાળીની ઉજવણીને લઇ વાસુ પ્રવીણ પટેલ ગત તા. 4 નવેમ્બર દિવાળીના દિવસે જ એકા એક બપોરના દોઢ વાગ્યાની આસપાસ વાસુ વડસર બ્રીજથી માંજલપુર તરફના રેલવે ટ્રેક ઉપર … Read more





