IOQM 2025: આકાશ–વાપી વિદ્યાર્થીઓનો સર્વગ્રાહી શાનદાર દેખાવ – તમામ હાઈસ્કૂલ ગ્રેડમાં ઉત્તમ પ્રદર્શન
ટોપ પરફોર્મિંગ બેચ: એક જ ક્લાસ 11 એ પોતાની શક્તિ દર્શાવી, કુલ ક્વોલિફાયર્સમાંથી 40% (કિન્શુક, સૃજિતા, હીર, દ્રષ્ટિ અને આર્યન જાસાણી) આપીને સામર્થ્ય સાબિત કર્યું. સ્ટ્રોંગ ક્લાસ 10 ફાઉન્ડેશન: 10મા ધોરણના માનવ, રચિતા અને જીગર – ત્રણેય વિદ્યાર્થીઓ એક જ સેકશન PPXR02માંથી ક્વોલિફાય થયા, જે દર્શાવે છે કે ઊંચા સ્તરની કલ્પનાઓ વહેલી વયે માસ્ટર થઈ … Read more




