Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

રાજ્ય કક્ષાની સ્પર્ધામાં મોડેલ સ્કૂલ માલનપાડા રોલ પ્લેમાં પ્રથમ ક્રમે વિજેતા રોલ પ્લેમાં પ્રથમ ક્રમે વિજેતા 

  NCERTનવી દિલ્હીના NPEP વિભાગ દ્વારા અને GCERT, ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,રાયખડ –   અમદાવાદ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની રોલ પ્લે સ્પર્ધામાં પ્રથમ ક્રમ  પ્રાપ્ત કર્યો..   રોલ પ્લે સ્પર્ધાના ધોરણ-9 વિદ્યાર્થીઓમાં  પ્રિયાંશી ચૌધરી, યેશા પટેલ, વિભા પટેલ, હર્ષિદા ચૌધરી,શાલિની ગુપ્તાએ પાત્રો ભજવ્યા હતાં…             હવે આ … Read more

પારડી સાંઢપોર પ્રાથમિક શાળાના શિક્ષકા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પાવર લિફ્ટીંગ સ્પર્ધામાં પ્રતિનિધિત્વ  કરશે.

વલસાડ તા. ૦૪ ઓક્ટોબર વર્લ્ડ પાવર સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આંતરરાષ્ટ્રીય પાવર લિફ્ટીંગ સ્પર્ધાનું આયોજન થનાર છે. જેની પસંદગી પ્રક્રિયા જયપુર ખાતે કરવામાં આવી હતી. જેમાં એશિયાના વિવિધ દેશના બોડીબિલ્ડર અને પાવર લિફ્ટર્સ પોતાનું દમખમ બતાવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે વલસાડ તાલુકાની પારડી સાંઢપોર શાળાના શિક્ષકા  મેઘા પ્રજ્ઞેશ પાંડેની પસંદગી થઈ છે. હવે પછી તેઓ … Read more

આખરે અધિકારીઓના પાપે એક મહિલાનો જીવ ગયો..

વાંસદા ધરમપુર વાપી રોડ દર વર્ષે ચોમાસા દરમ્યાન ધોવાઈ જાય છે અઢળક ખાડા પડી જાય છે પણ કોઈએ રોડ દુરસ્ત કરાવવાની તકેદારી ન લેતા આખરે એક મહિલા નું મૃત્યુ થયું છે  વાંસદા ધરમપુર વાપી રોડ છેલ્લા કેટલાક સમય થી અત્યંત બિસ્માર બની ગયો છે વિપક્ષના નેતા અને અન્ય સમાજિક અગ્રણીઓ દ્વારા વારંવાર રજૂઆતો આવેદન પત્ર … Read more

ઘૂંટણના ખ્યાતનામ સર્જન ડો. મનુ શર્માએ ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું 

આ એવોર્ડ મારા 13000થી વધુ દર્દીઓના આશીર્વાદનું ફળ છેઃ ડો. શર્મા  ગુજરાતમાં ઘૂંટણ સર્જરી ક્ષેત્રે નવી કેડી કંડારનારા ડો. શર્માને હવે રાષ્ટ્રીય ઓળખ મળી  અમદાવાદ. ઘૂંટણની સર્જરીમાં ગુજરાતમાં અગ્રણી સ્થાન ધરાવતા શેલ્બી હોસ્પિટલ (Shalby Hospital) સુરતના ડો. મનુ શર્માએ (Dr. Manu Sharma) રાજ્યનું નામ રાષ્ટ્રીય સ્તરે ચમકાવ્યું છે. દિલ્હીમાં યોજાયેલા એવોર્ડ સમારંભમાં કેન્દ્રીય મંત્રી ડો. … Read more

સી.યુ.શાહ કોલેજ ઓફ ફ્રાર્મસી અને રીસર્ચ, રાજશી મીડિયા દ્વ્રારા ̋ફ્રાર્મસી ડે”̋ નિમિતે એક અનોખો પ્રયાસ

સુરેન્દ્રનગર, 27 સપ્ટેમ્બર:  તારીખ ૨૫ સપ્ટેમ્બરના દિવસે ફ્રાર્મસી ડે̋ ની ઉજવણી સુરેન્દ્રનગર જીલ્લાની અને ગુજરાતમાં નામાંકિત ગણાતી શ્રી,સી,યુ,શાહ કોલેજ ઓફ ફાર્મસી એન્ડ રીસર્ચ કોઠારિયા.વઢવાણ ગામ ખાતે કરવામાં આવી હતી, જે કોલેજ શ્રી સી.યુ.શાહ યુનિવર્સીટી સંલગ્ન છે. આ દિવસે રાજશી મીડિયા દ્વ્રારા “બ્લોગ રાઈટીંગ” આયોજન કરવામાં આવ્યું હતું. “બ્લોગ રાઈટીંગ” જેને આપણેસૌ “કન્ટેન્ટ રાઈટીંગ” તરીકે પણ … Read more

error: Content is protected !!