પારડી સાંઢપોર પ્રાથમિક શાળાના શિક્ષકા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પાવર લિફ્ટીંગ સ્પર્ધામાં પ્રતિનિધિત્વ  કરશે.

On: October 4, 2024 2:17 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ તા. ૦૪ ઓક્ટોબર

વર્લ્ડ પાવર સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આંતરરાષ્ટ્રીય પાવર લિફ્ટીંગ સ્પર્ધાનું આયોજન થનાર છે. જેની પસંદગી પ્રક્રિયા જયપુર ખાતે કરવામાં આવી હતી. જેમાં એશિયાના વિવિધ દેશના બોડીબિલ્ડર અને પાવર લિફ્ટર્સ પોતાનું દમખમ બતાવશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે વલસાડ તાલુકાની પારડી સાંઢપોર શાળાના શિક્ષકા  મેઘા પ્રજ્ઞેશ પાંડેની પસંદગી થઈ છે. હવે પછી તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પાવર લિફ્ટીંગ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવી દેશનું પ્રતિનિધિત્વ કરશે. આ ઉપરાંત મેઘા પાંડેએ અગાઉ અખિલ ભારતીય મુલકી સ્પર્ધામાં દિલ્હી ખાતે નેશનલ ટુર્નામેન્ટ રમી શાળા તથા જિલ્લાનું નામ રોશન કર્યું છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!