Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સી.યુ.શાહ કોલેજ ઓફ ફ્રાર્મસી અને રીસર્ચ, રાજશી મીડિયા દ્વ્રારા ̋ફ્રાર્મસી ડે”̋ નિમિતે એક અનોખો પ્રયાસ

On: October 1, 2024 2:30 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સુરેન્દ્રનગર, 27 સપ્ટેમ્બર:  તારીખ ૨૫ સપ્ટેમ્બરના દિવસે ફ્રાર્મસી ડે̋ ની ઉજવણી સુરેન્દ્રનગર જીલ્લાની અને ગુજરાતમાં નામાંકિત ગણાતી શ્રી,સી,યુ,શાહ કોલેજ ઓફ ફાર્મસી એન્ડ રીસર્ચ કોઠારિયા.વઢવાણ ગામ ખાતે કરવામાં આવી હતી, જે કોલેજ શ્રી સી.યુ.શાહ યુનિવર્સીટી સંલગ્ન છે. આ દિવસે રાજશી મીડિયા દ્વ્રારા “બ્લોગ રાઈટીંગ” આયોજન કરવામાં આવ્યું હતું.

“બ્લોગ રાઈટીંગ” જેને આપણેસૌ “કન્ટેન્ટ રાઈટીંગ” તરીકે પણ જાણીએ છીએ આ પ્રોગ્રામ દરમિયાન “બ્લોગ રાઈટીંગ” ની તકો અને ભવિષ્ય વિશે વધુ વાત કરતા રાજશી મીડિયા ક્રિએટર શ્રી.જીગરભાઈ શારસ્વત એ જણાવ્યું કે આવનારા ટેકનોલોજી ના સમયમાં “બ્લોગ રાઈટીંગ”ની ખુબજ અગત્યનું કૌશલ્ય સાબિત થશે જેના થકી ફાર્મસીના વિદ્યાર્થીઓંને ફાર્મા કંપની,ફાર્મા મેગેઝીન તેમજ ફ્રાર્મસી ને લગતા શિક્ષણ માટે પણ તકો ઉભી થશે.

તેમજ આ પ્રોગ્રામમાં “બ્લોગ રાઈટીંગ”માં ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓં આયુશી  મહેતા,મૈત્રી વૈષ્ણવ, નીલ રાવલ, પ્રિશા પરમાર, શ્રેયશ પટેલ, સ્પર્શ કુરાની, હરદીપ ઝીંઝુવાડીયા, મુશ્કાન ગુપ્તા,ઓમ દવે  વગેરેએ ઉત્સાહભેર ભાગ લઇ ખુબજ સારો દેખાવ કરેલ  હતો.

આ પ્રોગમને સફળ બનાવવા માટે શ્રી,સી,યુ,શાહ યુનિવર્સીટીના  રજીસ્ટારશ્રી  ડો.નિમિત શાહ સાહેબ તેમજ શ્રી,સી,યુ,શાહ કોલેજ ઓફ ફાર્મસી એન્ડ રીસર્ચના પ્રિન્સીપાલ ડો.આકૃતિ એસ.ખોડકીયા મેડમ તેમજ આ પ્રોગ્રામના કોર્ડીનેટરશ્રી પ્રો.જાગીર પટેલ સાહેબ તેમજ કોલેજના તમામ સ્ટાફ મિત્રોએ ભારે જેહમત ઉઠાવી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!