રાજ્ય કક્ષાની સ્પર્ધામાં મોડેલ સ્કૂલ માલનપાડા રોલ પ્લેમાં પ્રથમ ક્રમે વિજેતા રોલ પ્લેમાં પ્રથમ ક્રમે વિજેતા 

On: October 8, 2024 2:02 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

 

NCERTનવી દિલ્હીના NPEP વિભાગ દ્વારા અને GCERT, ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,રાયખડ –   અમદાવાદ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની રોલ પ્લે સ્પર્ધામાં પ્રથમ ક્રમ  પ્રાપ્ત કર્યો..

  રોલ પ્લે સ્પર્ધાના ધોરણ-9 વિદ્યાર્થીઓમાં  પ્રિયાંશી ચૌધરી, યેશા પટેલ, વિભા પટેલ, હર્ષિદા ચૌધરી,શાલિની ગુપ્તાએ પાત્રો ભજવ્યા હતાં…

            હવે આ કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ વલસાડ જીલ્લાનુ પ્રતિનિધિત્વ કરશે.

 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!