Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ખેરગામના તબિબ ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા તાપી જિલ્લાના ગરીબ વિદ્યાર્થીઓના લાભાર્થે લેમિનેશન મશીન ભેંટ આપવામાં આવ્યું.

On: August 1, 2024 2:44 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

તાપી જિલ્લાના આંતરિયાળ ગામ ખડકા ચીખલીના સેવાભાવી હ્યુમન એલાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટના સેવાભાવી ટ્રસ્ટી અંકિત ગામિત જે 

બ્લડ ડોનેશન,વિદ્યાર્થીઓને સ્ટેશનરી નોટબુક તેમજ સ્કૂલ કોલેજ ફી માટે  મદદ,ગરીબ દર્દીઓને હોસ્પિટલ બિલ માટે  મદદ,ગરીબ પરિવારોને અનાજ કરિયાણાની મદદ જેવી સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર રહેતા હોય છે એમણે પોતાના વિસ્તારના ગરીબ બાળકો માટે સેવકાર્યો કરવા સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ અને વલસાડ ડોક્ટર્સ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અને ખેરગામના સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલ પાસે ગરીબ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ સચવાઈ રહે અને લોકોને અતિશય રાહત દરે સુવિધા મળી રહે તે હેતુથી લેમિનેશન મશીનની માંગણી કરેલ, તે ડો.નિરવ ભુલાભાઇ પટેલે સહર્ષ સ્વીકારતા અંકિત ગામિતને લેમિનેશન મશીન આપેલ.આ પ્રસંગે ડો.નિરવ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવેલ કે મારી માતા ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક હોવાથી અને ઘરમાં શિક્ષણનું વાતાવરણ પહેલેથી હોવાથી શૈક્ષણિક પ્રવૃતિઓ પહેલેથી મને ખુબ જ પ્રિય રહી છે,ખાસ કરીને છેવાડાના ગરીબ વિદ્યાર્થીઓ જિંદગીમાઁ પ્રગતિ કરે તે માટે યોગ્ય સુવિધાઓ સાથે શિક્ષણ મળી રહે તે જરૂરી છે.આવી પ્રવૃતિઓ કરવાથી મારું મન ખુબ જ આનંદની લાગણીઓ અનુભવે છે,અને કુદરતને હું હંમેશા પ્રાર્થના કરું છું કે મને દુઃખી અને સાચા જરૂરિયાતમંદ માણસોના આંસુઓ લુછવા માટે વધારે ને વધારે શક્તિ આપે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!