ધરમપુર મામલતદાર ની સુરત ખાતે બદલીનો ઓર્ડર

On: February 3, 2024 2:29 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગુજરાત મહેસુલ વિભાગ દ્વારા તારીખ 1 ફેબ્રુઆરી ના રોજ ગુજરાતના કુલ 4 મામલતદારની બદલી ના ઓર્ડર થયા હતા જેમાં ધરમપુર માં ફરજ બજાવતા મામલતદાર એફ બી વસાવા ની પણ બદલી સુરત ખાતે કરવામાં આવી છે તેમને સુરત માંડવી ખાતે બદલી કરાઈ છે જ્યારે અન્ય ત્રણ મામલતદાર કચ્છ ના મામલતદાર જે એચ સિંધી ને મોરબી જ્યારે આણંદ માં મામલતદાર  કે કે વાળા ને દાહોદ મુકવામાં આવ્યા છે.જ્યારે ખેંગાર કુમાર સાનિયા ને મોરબી થી માળિયા મિયાણા મુકવામાં આવ્યા છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!