ભાવનગર થી બે ગાયો ભરી નાસિક લઈ જતા બે ઝડપાયા ,અધિકૃત અધિકારીની કોઈ પરવાનગી ન હતી
ધરમપુર પોલીસે આંબા તલાટ હનુમંતમાળ રોડ ઉપર થી પિકઅપ માં કોઈ પણ અધિકૃત આધિકારી ની પાસ પરમીટ વિના ગાયો ને ઘસચારો વિના ક્રૂરતા પૂર્વક બાંધી ભાવનગર થી નાસિક લઈ જતા બે ઈસમો ઝડપાયા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ પેટ્રોલિંગમાં હતા ત્યારે એક પીકઅપ નંબર એમ એચ 15 – એચ એચ 6002 માં બે ગાયો જેની … Read more




