ધરમપુરના ઊંડાણના ગામ મોહના કાઉંચાળી માં વિજપોલ તૂટી પડતા 120 ઘરોમાં અંધાર પટ 

On: June 29, 2023 1:41 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ચોમાસુ શરૂ થતાં જ વીજ ધંધિયા શરૂ થઈ જાય છે ધરમપુર ના ઊંડાણના ગામ મોહના કાઉચાળીમાં આજે ચક્રવાતી પવન સાથે આવેલ વરસાદ ને પગલે વિજપોલ તૂટી પડતા જીવંત તાર ઘર ઉપર પડતા ભાગદોડ મચી ગઇ હતી ઘટનાનમાં ઘરમાં એક નાનું બાળક અને એક ગાય નો બચાવ થયો હતો 

મોહના કાવચાલી ગામે કાવચાળી ફળિયામાં આજે પવન સાથે આવેલા વરસાદના ફળિયા નજીકમાંથી પસાર થતી ઈલેક્ટ્રિક વીજ ધડાકા બેર તૂટી પડ્યો હતો જોકે વીજતા ઇલેક્ટ્રીકના ઘરના છત ઉપર પડતા દોડધામ મચી જવા પામી હતી અચાનક બનેલી ઘટના ને પગલે અને તુરંત વીજ પ્રવાહ બંધ કરવાની ફરજ પડી હતી ઘરમાં રહેતું બાળક અને ગાયનો બચાવ થયો હતો 

ઘટના અંગે વીજ કંપનીના કર્મચારીઓને જાણકારી આપવામાં આવી જેવો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને જે બાદ તેઓ વિજતાર કાપી ત્યાંથી રવાના થઈ ગયા હતા વિજપ્રવાહ ચાલુ ન થતા ફળીયા 120 જેટલા ઘરોમાં  આજે સવારે બનેલી ઘટના બાદ અંધાર પટ છવાયો છે .ગ્રામીણ કક્ષાએ ચોમાસા દરમ્યાન બે થી ત્રણ ત્રણ દિવસ સુધી અંધાર પટ રહે છે જેની પાછળ નું કારણ અહીં કોઈ વીજ કંપનીના અધિકારી ધ્યાન આપતા નથી જેના કારણે અનેક ગામોમાં ચોમાસા દરમ્યાન અંધાર પટ જોવા મળે છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!