વલસાડનો રાજકારણી હોટેલ માં સ્વરૂપવાન સ્ત્રી સાથે….!!!ચર્ચા એ જોર પકડ્યું

On: May 24, 2023 4:40 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

(સમગ્ર બાબત ની ખબરદાર વેબ કોઈ પુષ્ટિ કરતું નથી)

વલસાડ જિલ્લાના એક દિગગજ રાજકીય આગેવાન વલસાડ ની કોઈ હોટલ માં એક મહીલા સાથે ઝડપાઇ ગયા હોવાની ઉઠેલી ચર્ચા એ સમગ્ર પંથક માં ભારે જોર પકડ્યું છે જોકે રાજકારણી કોણ છે એ હાલ તપાસ નો વિષય છે ..

વલસાડ ની એક જાણીતી હોટલના રૂમ માં મહાશય એક સ્વરૂપવાન મહીલા સાથે ગયા હોવાની ચર્ચા એ આજે બપોરે થી વલસાડ શહેર સહિત જિલ્લામાં જોર પકડ્યું છે જોકે સમગ્ર બાબતે કોઈ પણ વ્યક્તિ મગનું નામ મરી પાડવા તૈયાર નથી પરંતુ સ્થળ ઉપર જોનારા ઓ એ પોતાના નયન પટલ ઉપર આ રાજકીય નેતા ને સ્વરૂપવાન મહિલા તેમના જ ક્ષેત્રની હોય સાથે લઈ ને આવ્યા હોવાની ચર્ચા ઉઠી છે જોકે આ ચર્ચા કેટલી વાસ્તવિક છે એ હજુ સુધી જાણી શકાયું નથી 

પણ એક વાત નિશ્ચિત છે કે જોનારા ઓ અને કેટલાક તેમના શુભચિંતકો જ તેમની આ વાતો જોરશોર થી કરતા થયા છે કેટલાક મીડિયા કર્મીઓ પણ હોટલ ના દરવાજે ધામાં નાખ્યા હોવાનું કહેવાય છે પરંતુ રાજકીય આગેવાન કોઈ અન્ય માર્ગ થી હોટેલ છોડી નવ દો ગ્યારાહ થઈ ગયા હતા ની ચર્ચાઓ પણ સામે આવી રહી છે ત્યારે આ મહાશય લગ્નેતર પ્રેમ સંબંધ ધરાવતા હોવાની પણ ચર્ચા ઉઠી રહી છે ત્યારે સમગ્ર કિસ્સો હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે 

સમગ્ર ચર્ચા ને પગલે અનેક રાજકીય આગેવાનોમાં અંદરો અંદર મોબાઈલ ફોનો કરી હોટલ માં કોણ ગયું હતું તે અંગે પૂછતાં જોવા મળ્યા હતા તેમજ કેટલાક લોકો એક બીજા ઉપર શંકા કરતા પણ જોવા મળ્યા હતા 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!