Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધરમપુર નડગધરી જંગલ ગામે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો 

On: May 20, 2023 3:49 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુરના નડગધરી જંગલ ગ્રામ પંચાયત ખાતે ચાર સંસ્થાના સહયોગથી મેડિકલ અને નિઃશુલ્ક સારવાર સેવા નું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પમાં જનરલ મેડિકલ ચેકઅપ ,આંખની તપાસ સ્થળ ઉપર ચશ્મા વિતરણ ,આંખના મોટિયાના ઓપરેશન ની વ્યવસ્થા તેમજ દવાઓની વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ નિઃશુલ્ક કપડાં વિતરણ કરાયું હતું  કાર્યક્રમ માં કુલ 150 દર્દીઓ એ સારવાર લીધી હતી 

સમગ્ર કાર્યક્રમનું આયોજન ગોપાલ ટ્રસ્ટ સુરત ,રોટરી કલબ ઓફ સુરત તાપી,લોક મંગલમ ટ્રસ્ટ ખોબા,અને રોટરી આઈ હોસ્પિટલ નવસારી ના સહયોગ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના ગામના અનેક લોકોએ પોતાના આરોગ્ય ની તપાસ કરાવી હતી 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!