કપરાડા તાલુકાના માંડવા ગામે સોમવારે યોજાનાર ગ્રામ સભા વિવાદિત બનશે

On: February 25, 2023 4:57 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કપરાડા તાલુકાના માંડવા ગામે છેલ્લા કેટલાક સમય થી સ્ટોન ક્રશીંગ પ્લાન્ટ પ્રોજેકટ ભારે વિવાદ માં છે સ્થાનિકો દ્વારા તેને ચાલુ કરવા સામે વિરોધન શૂર ઉઠી રહ્યા છે ત્યારે ગ્રામ સભામાં ફરી આ મુદ્દો વધુ ગરમાશે એવી ચર્ચા ઓ ઉઠી છે

માંડવા ગામે છેલ્લા કેટલાક સમય થી સ્ટોન ક્ર શીંગ પ્લાન પ્રોજેકટ સામે સ્થાનિકો નો વિરોધ ઉઠ્યો છે ગ્રામ પંચાયત દ્વારા પણ અગાઉ નોટિસ અપાઈ હતી તો સ્થાનિકો દ્વારા પણ કલેકટર ને રજુઆત કરવામાં આવી છે ત્યારે ફરી આ મુદ્દો સોમવારના રોજ યોજાનારી ગ્રામ સભામાં ગાજે તો નવાઈ નહિ હાલ તો ગ્રામસભામાં સમગ્ર મુદ્દે શુ નિર્ણય આવે તેના ઉપર સૌની નજર છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!