તિસ્કરીતલાટ ગામે આજે ૧૫ ઘરે મંડપ ગામમાં ઉત્સવ જેવો માહોલ
તિસ્કરી તલાટ ગામે શિવરાત્રી મહોત્સવ નિમિત્તે ૩૧ ફૂટ ઊંચાઈ ધરાવતા ૩૧ લાખ રુદ્રાક્ષ માંથી નિર્મિત શિવલિંગ તેમજ શિવકથા સાથે સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હોય ૧૫ જેટલા યુગલો ૧૬ ફેબ્રુઆરી એ પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે ત્યારે આજે લગ્નની પૂર્વ સંધ્યાએ ગામના ફળીયે ફળીયે લગ્નમાં ભાગ લેનાર યુવક યુવતીઓ હોય આજે પૂર્વ સંધ્યાએ તિસ્કરી … Read more




