વધુ એક પેપર લીક કૌભાંડ..જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ?!!
9 લાખ પરિક્ષાર્થીઓના સરકારી નોકરી મેળવવાના સ્વપ્ન ઉપર ફરી વળ્યું પાણી..સરકારી તંત્ર પાસે પેપર ફૂટતા બચાવવા કોઈ સિક્યોરિટી નથી.. સમગ્ર ગુજરાતમાં આજે ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર હતી જોકે મોડી રાત્રે પરીક્ષાનું પેપર લીક થયા નું સામે આવતા આખરે વહીવટી તંત્ર એ ફરી એક વાર પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેતા … Read more




