Month: January 2023
ખખડધજ બસો દોડાવતા મુસાફરોને જીવનું જોખમ
વલસાડ ધરમપુર ઇન્ટરસિટી બસ જે છેલ્લા કેટલાક સમય થી ખખડધજ હાલત માં છે છતાં દોડાવવા માં આવી રહી છે મુસાફરો બેસે અને પગ મૂકે એ ફ્લોરિંગ નો ભાગ સાવ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે વલસાડથી ધરમપુર જવું હોય કે ધરમપુર થી વલસાડ આ તમામ જગ્યા ઉપર જવા માટે મુસાફરો ઇન્ટરસિટી બસ નો ઉપયોગ કરે … Read more
સિક્કિમમાં શહીદ થયેલાં સેનાના 16 જવાનોના પરિવારોને પૂજ્ય મોરારી બાપૂએ રૂ. 25-25 હજારની આર્થિક સહાય જાહેર કરી
ડિસેમ્બર, 2022: થોડાં દિવસ પહેલાં ઉત્તરી સિક્કિમમાં જેમામાં સેનાના એક ટ્રક તીવ્ર વળાંક ઉપર આગળ વધતી વખતે ખાઇમાં પડીને દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આ ઘટનામાં ભારતીય સેનાના 16 જવાનો શહીદ થયાં હતાં. ભારતના વીર સપૂતોને વિનમ્ર શ્રદ્ધાંજલી પાઠવા પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે તેમની વ્યાસપીઠ ઉપરથી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ 16 જવાનોના પરિવારોને રૂ. 25-25 … Read more
ઝોડિયાકના ‘વન્સ ઇન અ યર સેલ’ માટે વીઆઇપી એક્સેસ મેળવો
ભારતમાં પુરુષો માટે ઉત્કૃષ્ટ ક્લોથિંગ બ્રાન્ડ ઝોડિયાક ક્લોથિંગ કંપની લિમિટેડ (ઝેડસીસીએલ)એ ગુણવત્તા અને ડિઝાઇન બાબતે વિશિષ્ટ ઓળખ અને પ્રતિષ્ઠા હાંસલ કરી છે. આ બ્રાન્ડ તેના ‘વન્સ ઇન અ યર’ સેલ માટે જાણીતી છે અને તે પણ ખૂબજ મર્યાદિત સમયગાળા માટે. હકીકતમાં બ્રાન્ડને ખૂબજ પસંદ કરતાં ગ્રાહકો માટે ઝોડિયાક એન્યુઅલ સેલની આતુરતાથી રાહ જોવાય છે. આ … Read more
કપરાડા પોલીસ સ્ટેશનનો લેન્ડ લાઇન ફોન બીમાર
કોઈ આકસ્મિક ઘટના બને અને સામાન્ય જનતાએ પોલીસને જાણ કરવી હોય તો ક્યાં કરવી ?? કપરાડા તાલુકાના અનેક ગામોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શરૂ થયેલ પોલીસ મથકમાં ત્વરિત સંદેશા વ્યવહાર માટે દરેક પોલીસ મથકમાં ટેલિફોન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ કપરાડા ના અંતરિયાળ પોલીસ મથકમાં છેલ્લા 6 માસ ઉપરાંત થી લેન્ડ … Read more




