કમોસમી વરસાદમાં વૃદ્ધ મહિલાના ઘરના પતરા તૂટી પડ્યા,નુક્શાનીના વળતર માટે સરપંચે કરી રજુઆત

On: December 14, 2022 4:15 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લા સહિત અનેક જિલ્લામાં કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે ગત રોજ ધરમપુરના બોપી ફલધરા ટીસકરી આંબા જેવા અનેક ગામોમાં માવઠું થયું હતું જેને પગલે અનેક ખેડૂતોને ખેતીમાં તો નુકશાન થયું જ  સાથે સાથે ધરમપુરના મરઘમાળ મંદિર ફળિયામાં રહેતા એક વૃદ્ધ મહિલાના કાચા ઘર ઉપર મુકેલ સિમેન્ટ ના પતરાં તૂટી જતા વરસાદી પાણી લીપણ વાળા ઓટલા ઉપર આવી પડ્યું હતું જેને પગલે મહિલને નુકશાન ભોગવવા નો વારો આવ્યો હતો જોકે સમગ્ર બાબતે ગામના સરપંચ દ્વારા તાલુકા વિકાસ આધિકારીને લેખિત માં વળતર મળે તે માટે રજુઆત કરવામાં આવી છે 

મરઘમાળ ગામે મંદિર ફળિયામાં રહેતા એક વૃદ્ધ મહિલાના કાચા મકાન ઉપર મુકવમાં આવેલ સિમેન્ટના પતરા ગત રોજ વરસાદને પગલે તૂટી પડ્યા હતા જેને કારણે વરસાદી પાણી તેમના ઘરમાં પણ પડ્યું હતું અને તેથી કેટલો સમાન ને પણ નુકશાન થયું છે વળી વૃદ્ધ મહિલા આર્થિક રીતે પગભર ન હોય તેને આર્થિક સહાય મળે તે માટે ગામનાસરપંચ રજનીકાંત પટેલ દ્વારા તાલુકા વિકાસ આધિકારીને લેખિત અરજી કરી મહિલાના તૂટેલા ઘર અંગે સહાય મળે તે માટેની માંગ કરી છે …

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!