Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કપરાડાના અંધારપાડાના યુવકે પ્રેમિકાના ઘરે ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર

On: December 7, 2022 2:49 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કપરાડા તાલુકાના અંધારપાડા ગામે રહેતા 21 વર્ષીય યુવકે પોતાની પ્રેમિકાના ઘર આંગણે પેજારીમાં નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી ગઈ છે જોકે આ યુવકે પ્રેમિકાના ઘર આંગણે જ કેમ આત્મહત્યા કરી જેને લઇને તેના મોત અંગે અનેક સવાલો ઊભા થયા છે ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી હતી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કપરાડા તાલુકાના અંધારપાડા વાંગડા ફળીયા ખાતે રહેતા રહીમ રાવજ ગુનગુનિયા ઉંમર વર્ષ 21 જે નજીકના ફળિયામાં જ રહેતી એક યુવતી સાથે ત્રણ માસથી પ્રેમ સંબંધ હતો જો કે રહીમ તેની સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ બંનેની જાતિ અલગ હોવાને લઈને પ્રેમિકાની માતાએ લગ્ન માટે ઇનકાર કરતા રહીમને માઠું લાગી આવતા આઘાતને પગલે તેણે ભંડાર કચ્છ ખોરી ફળિયા ખાતે પ્રેમિકાના ઘર આંગણે બેચારીમાં નાયલોન ની દોરી વડે ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ હતી ઘટના અંગેની જાણ નાનાપોઢા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી

નોંધનીય છે કે મૃતક રહીમ ગુનગુનિયાએ તેના મોતના થોડા સમય પહેલા તેની પ્રેમિકા સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો અને તે બાદ પોતે આત્મહત્યા કરી હોવાનું લોક ચર્ચા મુજબ જાણવા મળી રહ્યું છે ત્યારે હાલ તો પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ માટે ફોરેન્સિક ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!