વલસાડના ધારાસભ્યો પહોંચ્યા માં અંબા ને દ્વારે

On: December 11, 2022 7:21 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડની પાંચ વિધાનસભા બેઠક ઉપર વિજય થયેલા તમામ પાંચ ધારાસભ્ય આજે માં આંબા ના આશીર્વચન મેળવવા માટે પહોંચ્યા આંબાજી શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ પૂજન કરી દરેકે માં અંબાના દર્શન કરી ને આશીર્વચન મેળવ્યા હતા

રમણલાલ પાટકર,જીતુચૌધરી,ભરત પટેલ,અને અરવિંદ ભાઈ પટેલ સાથે મળીને આજે માં અંબા ના દ્વારે પહોંચ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી ..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!