સલવાવ ફલાય ઓવર બ્રિજ ઉપરથી 8,19,600રૂપિયાનો દારૂ ભરી સુરત જતું કન્ટેનર ઝડપી લીધું ચાલકની ધરપકડ
ડુંગરા પોલીસેને પૂર્વ બાતમીને આધારે વાપી નેશનલ હાઇવે સલવાવ ફલાય ઓવરના સુરત તરફના ટ્રેક ઉપર એક કન્ટેનર અટકાવી તાપસ કરતા તેમાંથી 265 બોક્ષમાં ભરી સુરત તરફ લઈ જવાતો અધધ કહી શકાય એટલો 8 લાખ 19 હજાર 600 રૂપિયાનો દારૂ સાથે ચાલકને ઝડપી લીધો હતો ડુંગરા પોલીસના પોલીસ કોન્સ્ટેબલ યુવરાજ સિંહ નાગભા ડાભી,હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ,તેમજ … Read more




