આગામી વર્ષે રાજ્યમાં 10,000 કરોડના માર્ગોના કામો હાથ પર લેવાશે
[ad_1] દરિયાકાંઠે આવેલ હયાત રસ્તાઓનું અપગ્રેડેશન તેમજ પુલના બાંધકામ સહિત કોસ્ટલ હાઇ-વે વિકસાવવા પ્રથમ તબક્કાની કામગીરી માટે 244 કરોડ ગાંધીનગર : રાજ્યના માર્ગ-મકાન વિભાગ માટે 12024 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સરકારે આગામી વર્ષમાં 10,000 કરોડના માર્ગોના કામો હાથ પર લેવાનો નિર્ણય કર્યો છે. વિભાગની જોગવાઇ આ પ્રમાણે છે. * ર01 કિલોમીટરના અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઇવેને 33પ0 … Read more





